________________
: ૨૮૦ : ૪ પૂજાવિધિ—પ'ચાશક
એટલે જિનધમ ને પામેલા જીવામાં થનારુ' સૌ''. સમ્ય ગ્દર્શન વગેરે લેાકેાત્તર સૌ છે. સમ્યગ્દર્શનાદિ લેાકેાત્તર સૌદર્યાં. પામવા માટે શુભગુરુચાગ અને શુભગુરુવચનસેવા જરૂરી હાવાથી એ એ પણુ લેાકેાત્તર સૌ' છે, ભવિનવે દ વગેરે છ ભાવા જિનધને નહિ પામેલા જીવામાં પણ હાઇ શકે છે માટે તે લૌકિક સૌય છે. લૌકિક સૌ જેનામાં આવે તે જ લેાકેાત્તર સૌદય પામવાને માટે લાયક છે, લૌકિક સૌંદય. આવ્યા વિના લેાકેાત્તર સૌ રૂપ સમ્યગ્દર્શનઆદિ ધર્મ પામી શકાય જ નહિ. લૌકિક સૌદય વિના લેાકેાત્તર સૌદર્ય પમાડનાર શુભગુરુચેાગ વગેરે મળી જાય તેા પણ લાભને ખદલે નુકશાન થાય. પચાવવાની તાકાત વિનાના રાગીને પૌષ્ટિક ખારાક મળી જાય તેમ. એટલે લેાકાત્તર સૌ'દય પામવા માટે લૌકિક સૌ'યસ અનિવાય છે. માટે પ્રથમ ભનિવેદ વગેરે લૌકિક સૌદર્યની માગણી કર્યો પછી શુભ ગુરુચાગ અને શુભગુરુવચન સેવા રૂપ લેાકેાત્તર સૌદર્યાંની માગણી કરી છે,
ગાથા-૩૩-૩૪
(૭) શુભગુરુચાગ:- ચારિત્રાદિ ગુણસ'પન્ન ઉત્તમ આચાયના સબધ. અહી ચારિત્રાદિ ગુણેાની મુખ્યતા છે. ગુરુ મળી જાય, પણ ચારિત્રવિહીન હેાય તા કદાચ લાભને બદલે નુકશાન પણ થાય, ભૂખ્યાને ઝેમિશ્રિત લાડવા મળી જાય તેમ.
(૮) શુભગુરુવચનસેવાઃ- ઉપયુક્ત આચાય ની આજ્ઞાનું પાલન. શુભગુરુના ચાગ થઈ જાય, પણ તેમના ઉપદેશ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International