________________
ગાથા-૨૫-૨૬ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૬૭ :
“હે જિન ! વિષ્ણુ, શિવ વગેરે સઘળા દેવોએ પણ જેની આંજ્ઞા શિરે ચઢાવી છે તે કામદેવ પણ આપના ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે-મરી ગયો.” (૨૪) સુંદર સ્તુતિ-સ્તોત્રોની મહત્તાનું કારણ –
तेसिं अत्थाहिगमे, णिय मेणं होइ कुसलपरिणामो । सुदरभावा तेसिं, इयरग्मि वि रयणणाएण ॥२५॥ નાસમri Mા, ડાયાવિ તે નિંતિ કદ્દા ! कम्मज्जराइ थुइमाइया वि तह भावरयणा उ ॥२६॥ ..
સ્તુતિ-સ્તોત્રોના અર્થના જ્ઞાનથી (ઉપગપૂર્વક સ્તુતિતેત્રોના અર્થોની વિચારણા કરતાં) અવશ્ય શુભ પરિણામ જાગે છે. સારાં સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન પ્રાયશુભ પરિણામ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન:- જેમને અર્થનું જ્ઞાન ન હોય (એથી સ્તુતિસ્તોત્રોના અર્થની વિચારણા ન કરે) તેમને શુભ પરિણામ ન જાગે ?
ઉત્તર- જાગે. (તેરસ ફૂff=) સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન ન હોય તેમને પણ રત્નના દષ્ટાંતથી શુભ પરિ ણામ થાય છે. (૨૫) મણિરત્નમાં તાવ આદિ રોગોને દૂર કરવાનું સામર્થ્ય હોય છે. જે રોગીને મણિરત્નના તાવ આદિ રોગોને દૂર કરવાના સામર્થ્યનું જ્ઞાન નથી તેના પણ તાવ આદિ રે મણિરત્નથી દૂર થાય છે. કારણ કે રત્નને સુંદર સ્વભાવ જ છે કે તેને રોગ નિવારણ રૂપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org