________________
: ૨૬૬ ૪
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા ૨૪
==
લેકમાં જે ગુણે ન હોય તે ગુણનું (બેટી હકીકતનું) પણ કીર્તન થાય છે. જેમ કે – क्षेमाय मर्त्यजगतस्तल एव शंके,
शाकंभरीनृप ! गतं न भवद्यशोभिः । गायन्ति तानि यदि तत्र भुजङ्गयोषाः,
શેજ: શિifણ ધુનુયાજ મરી સ્થિર થાવ છે
હે શાકંભરી નગરીના અધિપતિ ! આપને યશ મનુષ્ય લોકની નીચે નથી ગયો એવી મને શંકા છે– એમ હું માનું છું. આપનો યશ મનુષ્યલોકની નીચે નથી ગયો તે સારા માટે થયું છે. કારણ કે જે આપને યશ મનુષ્ય લોકની નીચે જાય છે ત્યાં નાગદેવની સ્ત્રીઓ તેનું વર્ણન કરે અને એથી નાગદેવ મસ્તકે ડોલાવવા માંડે. પરિણામે પૃથ્વી થિર ન રહે.”+
આવાં સ્તુતિ-સ્તોત્રો સારભૂત નથી. સારભૂત સ્તુતિ-સ્તોત્રો પણ જિનનાં –વીતરાગનાં જ કરવાં જોઈએ, રાગીનાં નહિ, જેમકે –
आणा जस्स विलइया, सीसे सव्वेहि हरिहरेहिं पि। सो वि तुह झाणजलणे, मयणो मयणं व पविलीणो ॥१॥
+ પૃથ્વીને શેષનાગે ધારણ કરી છે. આથી શેષનાગનું શરીર સ્થિર રહે તો પથ્વી સ્થિર રહે અને હાલ તે પૃથ્વી હાલવા માંડે આવી અજ્ઞાન લેકની માન્યતા છે. આવી અજ્ઞાન માન્યતા આદિથી ભરેલી સ્તુતિઓ અસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org