________________
ગાથા-૧૮ ૪ પૂજાવિધિ—પચાશક
: ૨૬૧ :
રહેતુ નથી રાગની તરતમતા કે સચેાગેા પ્રમાણે પ્રયત્નમાં તરતમતા રહે એ ખનવા જોગ છે, પણ મનમાં શું? જેને કામિની ઉપર ખૂબ રાગ હોય તેને જેમ કામિની માટે ઉત્તમ વસ્તુઓના ઉપચાગ કરવાનું મન હેાય તેમ તે શક્તિ અને સચૈાગ પ્રમાણે પ્રયત્ન પણ કરે. આથી તે પેાતાની શક્તિ પ્રમાણે સ્ત્રીને ઉત્તમ વસ્ત્રા, ઉત્તમ અલંકારા, ઉત્તમ સૌ''નાં સાધના વગેરે આપે છે. એ જ પ્રમાણે જેને શુભભાવ ઉત્પન્ન થવાથી જિન પ્રત્યે અધિક રાગ છે તેને જિનપૂજા માટે ઉત્તમ દ્રવ્યા વાપરવાનુ` મન થયા વિના રહેતુ· નથી. આથી તે પેાતાની શક્તિ અને સંચાગ આદિ પ્રમાણે પૂજામાં ઉત્તમ દ્રબ્યાના ઉપયેાગ કરે છે. આથી જિનપૂજામાં ઉત્તમ કન્યાના ઉપયેાગ કરનાર જીવમાં ઉત્તમ ભાવ થયેા છે એ સૂચિત થાય છે,
તાત્પર્ય :- ઉત્તમ ભાવ જાગવાથી પૂજામાં ઉત્તમ દ્રબ્યા વાપરવાનું મન થાય છે. અને પૂજામાં ઉત્તમ દ્રવ્યેાથી (નવા) ઉત્તમ ભાવ આવે છે. આથી પૂજા ઉત્તમ દ્રવ્યેાથી કરવી જોઇએ. ઉત્તમદ્રયૈાથી પૂજા કરવાથી આત્મામાં ઉત્તમભાવ થયા છે એ સિદ્ધ થાય છે. કદાચ શુભ ભાવ ન થયા હોય તા પણ ઉત્તમ દ્રશૈાથી પૂજા કરતાં કરતાં પ્રાયઃ શુભભાવ ઉત્પન્ન થાય છે. આમ શુભ ભાવ ઉત્પન્ન થયે! હાય કે ન થા હાય, પણ ઉત્તમ દ્રબ્યાથી જિનપૂજા કરવી જોઇએ. ](૧૯) પ્રસ્તુત વિષ્યના ઉપસ’હાર:~
મ
वाणियविहवणुरूवं विसिहपुप्काइएहि जिणपूआ । कायन्त्रा बुद्धिमया, तम्मी बहुमाणसारा य ॥ १८॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org