________________
ગાથા-૨૩
૩ રૌત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૫ ૪
.
હોવા છતાં ચિત્તની ગતિ અતિશીધ્ર થતી હોવાથી તે ભેદ્ય દેખાતો નથી. (૨૨) છિન્નવાલા દષ્ટાંતનું સમર્થનઃ
ण य तत्थ वि तदणूणं, हंदि अभावो ण ओवलंभोऽवि । चित्तस्स वि विष्णेओ, एवं सेसोवओगेसु ॥२३॥ (તાવિક) જવાલાનો છેદ થવામાં પણ, અર્થાત્ વાલાને છેદ થવા છતાં (નવી નવી જવાલાઓ નીકળીને મૂલજવાલાથી છૂટી પડતી હોવા છતાં), (તpg ૩મારો 75) છૂટી પડેલી જવાલાઓના પરમાણુઓને અભાવ નથી. કારણ કે જે તેમનો ( =છૂટી પડેલી જવાલાના પરમાણુઓને ) સર્વથા અભાવ માનવામાં આવે તે જવાલાની સંતતિ (-પ્રવાહ) જે દેખાય છે તે ન દેખાય. નવી નવી જવાલાએ મૂળ જ્વાલાથી છૂટી પડતી હોવા છતાં (ા યુવક્રમો વિ૬) છૂટી પડેલી જવાલાના પરમાણુઓ દેખાતા નથી.
ગાળ ભમાવવાના દષ્ટાંતમાં (પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધની) વ્યાખ્યા આ પ્રમાણે છે:-- (તસ્થયિક) છિનવાલાના વિષયમાં પણ, અર્થાત્ ચક્રાકારમાં પણ, તણૂi મા જ =) છિન્નજવાલાના અણુઓનો અભાવ નથી એમ નહિ, અર્થાત અભાવ છે. કારણ કે ચક્રાકારને આકાર અતાવિક છે. અતારિક એટલા માટે છે કે જવાલાના અણુઓ ચક્રાકારે નથી. (વિમો વિક) જવાલાના અણુએ નિયત એક જ સ્થલે રહેલા * કારણ કે તેના પરમાણુઓનું રૂપાંતર થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org