________________
ગાથા-૪૯
૩ ચૈત્યવનવિધિ—પ‘ચાશક
વિધિપાલન માટે ગીતાર્થાને ઉપદેશ:—
: ૨૪૧ :
आलोचिऊण एवं तंतं पुव्वावरेण सूरीहिं । ! विहिजत्तो कायन्त्रो, मुद्वाण हियट्टया सम्मं ॥ ४९ ॥
આચાર્યાએ-ગીતાર્થીએ ઉક્ત રીતે પૂર્વીપર વિરાધ ન આવે તે પ્રમાણે પ્રવચનને વિચારીને મુખ્યચ્છવાના હિત માટે વંદનાની વિધિમાં અવિપરીતપણે પ્રયત્ન કરવા જોઈએ. અર્થાત્ પ્રમાદના ત્યાગ કરીને સ્વયં વિધિથી જ વંદના કરવી જોઇએ, અને બીજા જીવા પાસે વિધિથી જ કરાવવી જોઇએ. કારણ કે મુગ્ધજીવા બીજાઓને જોઈને પ્રવૃત્તિ કરનારા હાય છે. મુગ્ધ જીવા ગીતાર્થીને સ્વય' વિધિનુ પાલન કરતા જોઇને અને ખીજાએ પાસે વિધિતુ પાલન કરાવતા જોઇને સ્વયં વિધિનું પાલન કરે છે. કારણ કે મુખ્ય પુરુષાના અનુસારે માગ ચાલે છે. કહ્યુ` છે કે—
जो उत्तमेद्दि मग्गो, पहओ सो दुक्करो न सेसाणं । आयरियमि जयंते, तयणुचरो केण सीएज्जा ॥ (મ૦ ૩૦ ૨૪૯)
जे जत्थ जया जया, बहुस्सुया चरणकरणउज्जुत्ता ।
*,
जं ते समायरंती, आलंचण तिव्वसद्धाणं ॥
(આ નિ૰૧૨૦૧)
“ મા ગુરુએ આર્ચી હાય તે માગ ખીજાઓને કઠીન લાગતા નથી. જે આચાયૅ સૂત્રમાં કહ્યા મુજબ પ્રયત્ન
૧૬
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org