________________
ગાથા-૩૯-૪૦ ૩ ચૈત્યવ’નવિધિ—પચાશક : ૨૩૩ :
માક્ષફળ આપનાર છે, તેમ ગૌણુરૂપે આલેાક સંબંધી ભૌતિક અનુકૂળતા પશુ આપનાર છે. (૩૮) ચૈત્યવંદનની રૂપિયાના બીજા પ્રકાર સાથે ઘટના— भावेणं वण्णादिद्दि, तहा उजा होइ अपरिसुद्धत्ति । बीयरुवसमा खलु, एसा वि सुहत्ति गिद्दिट्ठा ||३९|| જે વંદના ભાવથી યુક્ત હાય, પણ વર્ણંચ્ચાર આદિથી અશુદ્ધ હાય, તે વંદના બીજા રૂપિયા સમાન છે. આ વદનાને પણ તીથ કરાએ શુભ કહી છે. કારણ કે ક્રિયાથી ભાવ અધિક શ્રેષ્ઠ છે. ક્રિયામાં ભાવની પ્રધાનતા છે, બીજા પ્રકારમાં ભાવ છે. કહ્યું છે ¥—
।
क्रियाशून्यश्च यो भावो, भावशून्या च या क्रिया । અનથોરન્તર જ્ઞેય, માનુવદ્યોતયોરવ ॥
॥
ક્રિયા રહિત ભાવ અને ભાવરહિત ક્રિયા એ અને વચ્ચે સૂર્ય અને પતંગિયા જેટલુ અંતર છે. ક્રિયારહિત ભાવ સૂર્ય સમાન છે. ભાવરહિત ક્રિયા પતંગિયા સમાન છે. (૩૯) ચૈત્યવંદનની રૂપિયાના ત્રીજા—ચેાથા પ્રકાર સાથે ઘટના:
भावविहूणा वण्णाइएहि सुद्धा वि कूडरूवसमा । उभयविहूणा णेया, मुद्दपाया अफिला ॥४०॥
ભાવ રહિત વંદના વશેચ્ચિાર આદિ વિધિથી શુદ્ધ હોવા છતાં ખેાટા (દ્રવ્ય રહિત છાપવાળા) રૂપિયા સમાન છે. ભાવ અને વાિર આદિ વિધિ એ ખ તેથી રહિત વંદના માત્ર ચિહ્નરૂપ જાણવી. આ અને પ્રકારની વંદના અશુદ્ધ ફૂલ આપનારી છે. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org