________________
: ૨૩૮ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૪૫-૪૬
વીઘું હું બીજું = અનિષ્ટ ફળ કેમ મળે? અર્થાત્ ન મળે. ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી (૪૩ મી વગેરે ગાથામાં જણાવેલ ) ઈષ્ટ ફળ ન મળતું હોવાથી (૪૩મી વગેરે ગાથામાં જણાવેલ) અનિષ્ટ ફળ પણ મળતું નથી. ઈટ અને અનિષ્ટ ફળ ન મળવાથી આ વંદના જૈનવંદના નથી, કિંતુ લૌકિકવંદના છે. જેને વંદનાથી વિધિથી અને અવિધિથી અનુક્રમે ઈષ્ટ અને અનિષ્ટ ફળ મળે છે. (૪૪) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહાર
तम्हा उ तदाभासा, अण्णा एसत्ति णायओ णेया। मोसा भासाणुगया, तदत्थभावा णिओगेणं ॥४५॥
માટે ત્રીજા-ચોથા પ્રકારની વંદના તેમાં જિન વગેરે શબ્દો હેવાથી જૈનવંદના જેવી લૌકિકવંદના જાણવી. તથા આ વંદના ચિત્યવંદનમાં આવતાં સૂત્રોના અર્થમાં સમ્યકૂશ્રદ્ધાદિ રૂપ ભાવ ન હોવાથી મૃષાવાદથી યુક્ત છે. જેમ કે ટા મોf roli ( સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી ) વગેરે પદે એના અર્થમાં ભાવ મેળવ્યા વિના બોલે તે તે મૃષાવાદ જ ગણાય. કારણ કે ભાવ ન હોવાથી ધ્યાન વગેરે સાચું થતું નથી. અથવા મોક્ષ વગેરે ફળ ન મળતું હોવાથી આ ચિત્યવંદન અવશ્ય મૃષાવાદથી યુક્ત છે. (૪૫) પહેલા-બીજા પ્રકારની વંદનાને અભવ્યો પામી શકતા નથી:–
सुहफलजणणसभावा, चिंतामणिमाइए वि णाभन्वा । पावंति किं पुणेयं, परमं परमपयवीयंति ॥ ४६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org