________________
ગાથા-૨૨
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૩ :
સામસામે રહેલી મોતીની છીપ જેવી મુદ્રા તે મુક્તાશુક્તિ મુદ્રા. (૨૧) સંપૂર્ણ ચૈત્યવંદનમાં ઉપગની આવશ્યકતા–
सव्वत्थ वि पणिहाणं, तग्गय किरियाभिहाणवन्नेसु । अत्थे विसए य तहा, दिदतो छिन्त्रजालाए ॥२२॥
સંપૂર્ણ ચિત્યવંદનમાં ચિત્યવંદન સંબંધી (૧) ક્રિયા, (મુદ્રા કરવી, મુખ આગળ મુહપત્તિ રાખવી, ભૂમિનું પ્રમાજન કરવું, કાત્સગ કર વગેરે ક્રિયા.) (૨) સૂત્રોનાં પદે, (૩) અકારાદિ વર્ણો, (૪) સૂત્રોને અર્થ, (૫) જિનપ્રતિમા આ પાંચમાં ચિત્તને ઉપગ રાખ જોઈએ.
પ્રશ્ન – એક વખતે કેઈ એકમાં ઉપયોગ રાખી શકાય. આથી જ કેવળીને પણ એક સમયમાં બે ઉપયોગ હતા નથી. એટલે અહીં એક સાથે ક્રિયા વગેરે અનેકમાં ઉપયોગ કેવી રીતે રાખી શકાય ?
ઉત્તર - આ વિષયને સમજવા છિનજ્વાલાનું દષ્ટાંત છે. જેમ અગ્નિની મૂલાજવાલામાંથી નવી નવી જવાલાએ નીકળીને મૂલવાલાથી છૂટી પડેલી દેખાતી હોવા છતાં મૂલજવાલા સાથે સંબંધવાળી માનવી પડે છે. કારણ કે છૂટી પડેલી જ્વાલાના પરમાણુઓ રૂપાંતર પામીને ત્યાં અવશ્ય હોય છે. અર્થાત્ છૂટી પડેલી જવાલાના પરમાણુઓ રૂપાંતર પામી ગયા હોવાથી ત્યાં હોવા છતાં આપણને વ્યક્તરૂપે દેખાતા નથી. એક ઘરમાં રહેલા દીવાની પ્રભા (સામેના) બીજા ઘરમાં દેખાય છે. અહીં પ્રભા મૂળ ઘરના બારણામાંથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org