________________
ગાથા-૨૯-૩૦૩ રૌત્યવદનવિધિ—પચાશક : ૨૨૩ :
ઉદય ન હૈાય. કારણ કે પછી અપૂર્ણાંકરણથી ગ્રંથિના ભેદ થઈ જાય છે. આમ ગ્રંથિની છેલ્લી હદ સાતકર્માની દેશેાન એક કાડા સા॰ પ્રમાણુ સ્થિતિ હોવાથી એ સ્થિતિને ગ્રંથિદેશ (=ગ્રંથિની છેલ્લી હદ) કહેવામાં આવે છે, આ ગ્રંથિદેશ સુધી યથાપ્રવૃત્તિકરણ હોય છે. અર્થાત્ જીવ યથાપ્રવૃત્તિકરણથી દેશેાન એક કેાડા સા૦ જેટલી સ્થિતિ રહે ત્યાં સુધી કમાં ખપાવી શકે છે. આથી જ અહીંં કહ્યુ` કેયથાપ્રવૃત્તિકરણ ગ્રંથિ સુધી હાય છે.
સ્પષ્ટતાઃ- સાતકર્માની સ્થિતિ ઘટીને કાંઈક ન્યૂન એક કાડા જેટલી જ રહે ત્યારે ગ્રંથિના= રાગ-દ્વેષના તીવ્રપરિણામનેા ઉદય હેાવાથી તે અવસ્થાને 'થિદેશ કહેવામાં આવે છે એમ ઉપર કહેવામાં આવ્યુ છે. પણ અહીં તીવ્રતા અને મંદતા સાપેક્ષ છે, ગ્રંથિદેશે રાગદ્વેષના પરિણામ આપેક્ષાએ તીવ્ર અને અપેક્ષાએ મદ પણ હાય છે. ગ્રંથિદેશે આવેલા જીવાના રાગ-દ્વેષના પરિણામ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવાની કે ગ્રંથિદેશે નહિં આવેલા જીવાની અપેક્ષાએ ઘણા મંદ હાય છે, પણ જે જીવાએ થિભેદ કરી નાખ્યા છે તે જીવાની અપેક્ષાએ તીત્ર ડાય છે. આથી અહીં સાતકમાંની સ્થિતિ ઘટીને કંઇક ન્યૂન એક કાડા૦ જેટલી જ રહે ત્યારે ગ્રંથિને રાગદ્વેષના તીવ્ર પરિણામના ઉદય ગ્રંથિભેદની અપે ક્ષાએ જાણવા. ગંથિદેશે નહિ આવેલા જીવાની અપેક્ષાએ તે ગ્રંથિદેશે રાગ-દ્વેષના મઢ પરિણામના ઉદય હાય છે. કારણ કે જો રાગદ્વેષના પરિણામ મંદ્ર ન થાય તા સ્થિતિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org