________________
: ૨૨૪ : ૩ રૌત્યવ'દનવિધિ—પ'ચાશક ગાથા-૨૯-૩૦
ઘટવા છતાં ગ્રંથિદેશે આવી શકાતું નથી. આથી જ એકે‘દ્રિય અને વિકલેન્દ્રિય જીવમાં ભવસ્વભાવથી જ બધા કર્મોની સ્થિતિ અંત કાડાકાંડ સાગરાપમથી ન્યૂન હોય છે, છતાં તે જીવા ગ્રંથિદેશે આવેલા નથી કહેવાતા. તેમનામાં ક સ્થિતિ ઘટવા છતાં રાગદ્વેષના પરિણામ (અને રસબંધ) ગ્રંથિદેશ કરતાં અનતગુણા જ હોય છે. આને ભાવાથ એ થયા કે રાગ -દ્વેષના પરિણામની મ`તા પૂર્વક સાતકર્માની કઈક ન્યૂન એક દાડા જેટલી સ્થિતિ ગ્રંથિદેશ છે.
ગ્રંથિ અગે બીજે કહ્યુ' છે કે— घसणघोलणजोगा, जीवेण जया हवेज्ज कम्मठिती । खविया सव्वा सागरकोडीकोडी पमोत्तणं ॥ १ ॥ तीए विय थेवमेतं खवियं एत्थंतरंमि जीवस्स । वति हु अभिन्नपुव्वो, गंठी एवं जिणा बेंति ||२|| गंठिति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥ ३ ॥ વિ. સં. જીવ ઘણું-ધાલન ન્યાયથી જ્યારે એક કડાકાઢિ
જેમ નદીમાં કે માગ માં પડેલા પથ્થરા અમે આવા આકારવાળા ખનીએ એવા આશય વિના પણ પરસ્પર કે લેાકાના પગ આદિથી ઘસડાઈને અથડાઈને ગાળ વગેરે આકારવાળા બની જાય છે. તેમ અનામેાગથી (=કસ્થિતિ ઘટાડવાના આશય વિના) યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘટાડી ગ્રંથિદેશે આવે તેમાં ઘણઘેલણ ન્યાય લાગુ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org