________________
: ૨૧૦ : ૩ ત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૧૭
પ્રશ્ન - ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) વગેરેને પાઠગમુદ્રાથી કહેવો જોઈએ, શક્રસ્તાવને નહિ. કારણ કે ડાબે ઢીંચણ સંકેચીને (ઊંચો રાખીને) અને જમણે ઢીંચણ જમીન ઉપર સ્થાપીને તથા લલાટે અંજલિ કરીને શકિતવને પાઠ કરે એમ જીવાભિગમ વગેરેમાં કહેવામાં આવે છે
ઉત્તરા- તમારું કહેવું સાચું છે. પણ તેવી જ રીતે શક્રસ્તવને પાઠ કરે એવો નિયમ નથી. કારણ કે જ્ઞાતાધર્મકથા સૂત્રમાં મસ્તકે અંજલી કરીને પર્યકાસને બેસીને શકસ્તવનો પાઠ કરે છે એ પાઠ પણ જોવામાં આવે છે. તથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ચૈત્યવંદનવૃત્તિમાં (લલિત વિસ્તરા ટકામાં) બે ઢીંચણ અને હસ્તતલ જમીન ઉપર સ્થાપીને તથા દૃષ્ટિ અને મનને ભગવાન ઉપર સ્થાપીને નમુત્થણું સૂત્ર કહે એવી બીજી વિધિ કહી છે. આમ નમુત્યુ બલવામાં ભિન્ન ભિન્ન વિધિઓ છે. તે સર્વવિધિઓ પ્રમાણ ભૂત ગ્રંથમાં કહેલી હોવાથી અને વિનયવિશેષરૂપ હોવાથી કઈ વિધિને નિષેધ કરી શકાય નહિ. આથી યોગમુદ્રાથી પણ શક્રસ્તવ બેલવામાં વિરોધ નથી. શક્રતવ બલવામાં મુનિઓના જે જુદા જુદા મતે છે એ બધા પરસ્પર બહુ વિરુદ્ધ નથી. કારણ કે બધાએ (એ રીતે) વિનય બતાવ્યો છે.
( વંઝ નિમુદv=) “અરિહંત ચેઈયાણું વગેરે સૂત્રો
x वंदण= 'अरिहंतचेइयाणं' इत्यादिदण्डकपाठेन जिन-- बिम्बादिस्तवनम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org