________________
: ૧૯૮૭ : ચૈત્યવ’દનવિધિ પ‘ચાશક
तिदिसि निरिक्खण विरती, पयभूमीपमज्जणं च तिक्खुत्तो । वण्णाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। २ ।।
ગાથા-૧૦
“ચૈત્યવંદનમાં દશત્રિકનું પાલન કરવું જોઈ એ. હંત્રિક આ પ્રમાણે છેઃ-(૧) નિસીહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂ, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાન, વર્ણાદિ, મુદ્રા અને પ્રણિધાન.”
(૧) નિસીહિત્રિક-(ત્રણવાર નિસીહિ એટલવુ)
પહેલી નિસીહિ :-નિસીહિ એટલે ચાલુ ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનેા ત્યાગ, મંદિરમાં જતાં સૌથી પહેલા દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલીવાર નિસીહિ કહેવું મા નિસીહિથી જિનમદિર સિવાયના બાહ્ય વ્યાપારાના ત્યાગ થાય છે. એટલે જિનમદિરમાં પ્રવેશ કર્યો પછી સ`સારના કાઈ પણ વિચારે સંસારની કોઈ પણ વાત અને સ’સારની કાઈ પણ ક્રિયા ન થઈ શકે. જિનમંદિર સંબધી કાઇ પણ કાર્ય થઈ શકે. પૂજારી, સલાટ, નાકર વગેરેને સૂચના કરવી હાય, કઈ વસ્તુ મ`ગાવવી હોય, કાઇ વસ્તુ આધી પાછી મૂકવી હોય કે મૂકાવવી હોય એ વગેરે ક્રિયા થઈ શકે છે.
મીજી નિસીહિ :-ગભારામાં પેસતાં ખીજી વાર નિસીહિ કહેવું. આ નિસીહિથી દહેરાસરનાં કાર્યોના પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી મદિરના કાર્ય સ'મ'ધી પણ કાઈપણ વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યો પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઇએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International