________________
: ૨૦૪ : ૩ રૌત્યવક્રનવિધિ—પચાશક ગાથા-૧૧
ત્રણ
હાથની કાણીએ પેટ ઉપર રાખવી, એ ચૈાગમુદ્રા છે. પ્રણિધાન સૂત્રો સિવાય બધા સૂત્રો આ મુદ્રાથી ખેલવાં.
(૨) જિનમુદ્રા :- ઊમા રહેતી વખતે એ પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કાંઈક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા. ઊમા રહીને સૂત્રો ખેાલતી વખતે આ મુદ્રા રાખવાની છે.
(૩) મુક્તાણુક્તિ સુદ્રા-આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી માતીની છીપની જેમ પેાલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાથુક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો ખેલતાં આ મુદ્રા રાખવાની છે.
૧૦. મણિધાનત્રિક
મન વચન કાચાની એકાગ્રતા એ ત્રણ પ્રણિધાન છે. (૧૦) ભાવવનાનાં લક્ષણામાં ભાવની પ્રધાનતા :– सह संजाओ भावो, पायं भावंतरं जओ कुणड़ । ता एयमेत्थ पवरं, लिंगं सइ भाववुड्ढी तु ॥११॥
પ્રાયઃ એકવાર થયેલેા જ શુભ ભાવ નવા શુભ ભાવને ઉત્પન્ન કરે છે. આથી ભાવ રૌત્ર્યવદનનાં લક્ષણૢામાં ભાવ પ્રધાન લક્ષણુ છે.
પ્રશ્ન :-જીવમાં ભાવ આન્ગેા છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org