________________
: ૧૮૦ : ૩ ચત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૨
ન “સાધુઓને મુખ્યતયા દેવવંદનમાં શ્રુતસ્તવ (પુખવરદીવઢ) પછી (સિદ્ધાણું બુદ્ધાણંની) ત્રણ કલોક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય તો તેથી વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.” * પ્રશ્ન- ચિત્યવંદનમાં પ્રણિધાન (–જયવયરાય) સૂત્ર શાના આધારે બોલે છે? 1 ઉત્તર – જિદાળ કપુzgrue “ચૈત્યવંદનમાં) મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન સૂત્ર કહેવું” એ પાઠના આધારે પ્રણિધાન સૂત્ર બોલે છે.
* “ તિન્ન થT ” એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ “સિદ્ધાણું બુઠ્ઠાણું”ની છે એમ માનીને કોઈ ચોથી સ્તુતિ (-થાય) અર્વાચીન છે એમ કહે છે. પણ તે ઠીક નથી. તિfજ યા હું એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ પ્રણિધાન ( -જયવીયરાય ) સત્રની માનવી જોઈએ.' { તથા પૂ. અભયદેવસૂરિ મહારાજે ચતુર્થસુતિ: fટાવચીના એમ ૪િ શબ્દનો પ્રયોગ કરીને ત્રણ સ્તુતિના મત પ્રત્યે પોતાની અરુચિ વ્યક્ત કરી છે. પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે “અનેકાર્થ સંગ્રહમાં કહ્યું છે કે– વાર્તામાયઃ વિર વહી વાર્તા, સંભાવના, હેતુ, અરુચિ અને અસત્ય એ પાંચ અર્થોમાં કિલ શબ્દનો પ્રયોગ થાય છે.
તથા ચિત્યવંદન મહાભાષ્ય ગાથા ૭૭૨-૭૭૩-૭૭૪ અને સંધાચાર ભાષ્ય ગાથા ૩પની વૃત્તિ વગેરે પ્રાચીન ગ્રંથોના આધારે પણ ચાર થેયનું સમર્થન થાય છે. - ૪ ચેત્યવંદનભાષ્ય ગાથા ૧૮, પંચા૦ ૩ ગાળ ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org