________________
* ૧૮૬ : ૩ ચૈત્યવ†દનવિધિ—પ’ચાશક
ગાથા-દ
શકે તા પણુ, મહાન અટવીના પથ કાપીને થાકી ગયેલ, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ઘેબર જમવામાં જેવા તીવ્ર રાગ હાય, તેથી પણ અધિક રાગ-અભિલાષ સભ્યદૃષ્ટિને કુશલ અનુષ્ઠાનામાં હાય. ચિંતામણિના ગુણને જાણનાર અને તેમાં શ્રદ્ધાળુ મનુષ્ય જેવી લગનીથી અને કાળજીથી ચિંતામણિરત્નની આરાધના કરે તેથી પણ અધિક લગનીથી અને કાળજીથી (અથવા વિદ્યાસાધક જેવી અપ્રમત્તતાથી વિદ્યાને સાધે તેવી અપ્રમત્તતાથી]સમ્યગ્દષ્ટિ જીવ દેવ ગુરુની વૈયાવચ્ચ કરે(૫) ચારિત્રી (દેશવિરત-સવિરત)નાં લક્ષણોઃ-~
मग्गणुसारी सडूढो, पण्णवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभसंगओ तह य चारिती ॥ ६ ॥ ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાત૫૨, ગુણુરાગી અને શકય-આરંભ સંગત હાય છે.×
(૧) *માર્ગાનુસારીઃ— મા એટલે તાત્ત્વિકમા =
–
× ઉ. ૫. ગા॰ ૧૯૯, ૩. ૨. ગા ૧૦, યા. મિ. ગા. ૩૫૩ વગેરે. . પ્ર. ગા૦ ૭૮ વગેરે. ધરત્ન પ્રકરણ વગેરે ગ્રંથામાં ગુર્વાનાપાલન સહિત સાત ગુણેા બતાવ્યા છે. યાગબિંદુમાં ‘ક્રિયાતત્પર’ ના સ્થાને ‘મહાસત્ત્વ’ગુણના ઉલ્લેખ છે. ટીકામાં મહાસત્ત્વના પ્રશસ્ત પુરુષાર્થ અર્થ કર્યો છે એટલે ત્યાં મહાસત્ત્વ શબ્દ યિાતત્ત્પર ગુણુના જ ભાવમાં વપરાયા છે.
* ભાવાનુવાદમાં આ ગુણા ઉપર બીજા પણ ગ્રંથાના આધારે કંઈક વિવેચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org