________________
: ૧૬૪ : ૨ જિનદ ક્ષાવિધિ—પચાશક ગાથા-૩૧-૩૨
નિવેદન થાય છે. અને તે આત્મનિવેદન ઉત્તમ દાનધમ રૂપ અને છે, કારણ કે દ્રવ્યથી (=સાવિના) પણ કરેલાં સારાં અનુષ્ઠાના પ્રાય: ભાવ અનુષ્ઠાનનાં કારણુ અને છે (૩૦) વિશુદ્ધભાવ રહિત પણ આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું ખીજ છે તેનુ કારણઃ—
जं उत्तमचरिथमिणं, सोउं पि अणुत्तमा न पारेंति । તા થાળામાગો, ઉદ્યોતો ઢો. યક્ષરૂ
આ આનિવેદન ઉત્તમ પુરુષો જ કરી શકે છે. અચેગ્ય પુરુષા આ આત્મનિવેદનને સાંભળી પણ શકતા નથી, અર્થાત્ બીજો કાઈ જીવ આત્મનિવેદન કરે તે અયેાગ્ય જીવને સાંભ ળવું પણ ગમતું નથી, તેા પછી તેવા જીવા આવું આત્મનિવેદન કરે એ શી રીતે સભવે ? એટલે આવુ... ( =ભાવ વિનાનુ પણ ) આત્મનિવેદન કરનાર જીવ (ક'ઈક) ચેાગ્ય છે ઉત્તમ છે એ નક્કી થાય છે. ઉત્તમ જીવની સારી દ્રક્રિયા ભાવક્રિયાને લાવનારી ખને છે. આથી વિશુદ્ધભાવ રહિત પણ આત્મનિવેદન ઉત્તમ પુરુષના આચરણરૂપ હેાવાથી વિશુદ્ધભાવને ઉત્પન્ન કરે છે. આથી તે ઉત્કૃષ્ટ દાનધર્મનુ બીજ =કારણ છે. (૩૧)
શિષ્યના આત્મનિવેદનના સ્વીકારથી ગુરુને પરિગ્રહ–આર બની અનુમેદના રૂપ દોષ ન લાગે તેનું કારણુ
गुरुणो वि णाहिगरणं, ममत्तरद्दियस्स एत्थ वत्थुमि । तन्भावसुद्धिहेउ, आणाइ पयट्टमाणस्स ॥३२॥
* પૂ. મહેા. શ્રી યશે! વિ. મ. કૃત સવાસેા ગાથાનું સ્તવન ગાથા ૮૨ વગેરે. હા. અ. ૮ ગા. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org