________________
: ૧૬૨ : ૨ જિનક્રિક્ષાવિધિ—પ'ચાશક
ગાયો ૩૦
તે ગુરુ અવસરે સરકાચ વિના તેને શાસનરક્ષા આદિ માટે ધનાદિના ઉપચેગ કરવા કહી શકે, અન્યથા સદૈચ થાય. શ્રાવની ભાવના એ જ હાવી જોઇએ કે ધન વગેરે મારી વસ્તુને પહેલે ઉપયાગ શાસન માટે, પછી મારા માટે.](૨૯) આત્મનિવેદનનું મહત્ત્વ
.
एसा खलु गुरुमत्ती, उकोसो एस दाणधम्मो उ । भावविसुद्धी दर्द, इहरा विय बीयमेयस्स | ३०॥ આ આત્મનિવેદન જ ગુરુભક્તિ છે. હ્યુ છે કે का भक्तिस्तस्य येनात्मा, सर्वथा न निद्युज्यते । अभक्तेः कार्यमेवाहु-रंशेनाप्यनियोजनम्
#1
“જે પેાતાના આત્મા (ગુરુને) સર્વથા સમર્પિત કરતા નથી તેની શુ' ભક્તિ છે ? અર્થાત્ તેની ભક્તિ નથી. પેાતાના આત્માનું આંશિક પણ સમર્પણ ન કરવું' એ અભક્તિનુ' જ કાર્ય છે એમ (જ્ઞાનીએ) કહે છે.”
ગુરુભક્તિ સદા કરવી જોઇએ. કારણ કે ગુરુના ઉપકારના બદલા વાળી શકાય તેમ નથી, અને ગુરુભક્તિ મહાન ફળ આપનારી છે આ એ મુદ્દાત્તુ સમર્થન કરનાર પાઠે આ પ્રમાણે છે. તિન્દ્ર ટુપક્રિયામાં સમળાઙમો, તં જ્ઞા-અમવિયન ર ગુસ્સે મત્તત્ત= ( સ્થા૦ અ ૨૦૧ ૦ ૧૩૫ ) હૈ આયુષ્યમાન શ્રમણુ ! માતા-પિતા, ધર્માચાર્યો અને સ્વામી ( આજીવિકામાં મદદરૂપ બનનાર શેઠ વગેરે) એ ત્રણના ઉપકારના બદલા વાળવા દુઃશકય છે.”
et
गुरुभक्तेः श्रुतज्ञानं भवेत् कल्पतरूपमम् । लोक द्वितयभाविन्यस्ततः स्युः सर्वसंपदः ॥
For Private & Personal Use Only
Jain Education International
1
www.jainelibrary.org