________________
: ૧૬૦ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૨૭-૨૮
પછી સ્થિતિસાધન કરવું. સ્થિતિસાધન એટલે સમ્યકુત્વના આચારોનું વર્ણન કરવું. તે આ પ્રમાણે- સનgभिई तुभं अरहं देवो, साहवो गुरू, जीवाइपयत्थसहहाण सम्मत्तं, नो ते कप्पति लोइयतित्थे पहाणणपिंडपयाणाई, कप्पड़ કુળ તિર્ટિ સેવવંતુ બુટ્ટા= “આજથી અરિહંત તારા દેવ અને સુસાધુએ તારા ગુરુ છે. જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ છે. લૌકિકતીર્થમાં નાન, પિંડ પ્રદાન વગેરે નહિ કરવું જોઈએ. ત્રિકાલ દેવવંદન વગેરે અનુષ્ઠાન કરવાં”.
અથવા સ્થિતિસાધન એટલે દીક્ષા વિધિ કહે, જેમકે છે ભદ્ર! હમણાં તારી આંખે પાટા બાંધ્યા, પુપ નખાવ્યાં વગેરે જે કરાવ્યું તે દીક્ષા સ્વીકારવાની વિધિ છે. માટે તારે આ વિશે બીજી કઈ શંકા કરવી નહિ. પછી તેની પ્રશંસા કરવી. જેમકે- તું ધન્ય છે! ધર્મને લાયક છે, “ તારા દેશે ઘણુ ઘટી ગયા છે, કારણ કે ભગવાન પાસે પુષ્પ પડવાથી તારું કલ્યાણ નજીકમાં છે એવો નિર્ણય થયો છે. અથવા તું ધન્ય છે ! કારણ કે સકલ કલ્યાણરૂપ વેલડીના કંદ સમાન ભાગવતી (સમ્યકત્વ સ્વીકાર રૂ૫) દીક્ષા તું પામ્યા છે. દિક્ષા મળવાથી સકલ કલ્યાણે પણ પ્રાપ્ત થઈ ગયા સમજવા. તથા
ઘમાળ નિરિકગતિ, ઘના છતિ પામેવા. गंतुं इमस्स पारं, पारं दुक्खाण वच्चति ॥
(પં. વ. ૧૩૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org