________________
ગાથા ૨ ૨ જિનદિક્ષાવિધિ—પ‘ચાશક
: ૧૬૧ :
“ ભાગ્યશાળીઓ જ આને (-સમ્યક્ત્વને) પ્રાપ્ત કરી શકે છે, ભાગ્યશાળીએ જ એના પાર પામે છે. એના પાર પામીને દુઃખના પાર પામે છે.”
જિનદ્વીક્ષાના (સમ્યક્ત્વતા) આચારા સાંભળતાં તે પ્રમુદિત ખને છે કે ઉદાસીન રહે છે વગેરેનુ' મુખાદિની ચેષ્ટાથી અવલેાકન કરવું', (૨૮)
શિષ્યનું આત્મનિવેદન:
अह तिपयाहिणपुब्वं, सम्मं सुद्वेण चित्तरयणेण । गुरुणो णुवेयणं सव्त्रहेव दढमपणो एत्थ ||२९|
પછી શિષ્ય ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને કાલ્પનિક નહિ કિંતુ વાસ્તવિક, નિર્મલ ચિત્ત” રૂપ રત્ન વડે ગુરુને સપૂર્ણ પણે આત્મનિવેદન કરવુ.. આત્મનિવેદન એટલે હુ આપના સેવક છું, આપ સૌંસારસમુદ્રમાં ડૂબેલા મારા નાથ છે, એ પ્રમાણે આત્મસમર્પણું કરવું અને પેાતાની પાસે ધન વગેરે જે કઈ હોય તે બધુ ગુરુને સમર્પણુ કરવું, [અલખત્ત, ગુરુ ત્યાગી હાવાથી ધન વગેરે ગ્રહણ કરે નહિ, પણ શિષ્યની એ ક્રૂરજ છે કે તેણે બધું જ ગુરુને સમર્પણુ કરી દેવું જોઈએ. આમ કરવાથી ગુરુ સ્વીકાર ન કરે, પણ અવસરે શાસનની રક્ષા આદિ માટે ધનાદિના ઉપયેાગ કરવા ગુરુ તેને કહી શકે. ધન વગેરે ગુરુને સમપણું કર્યું. હાય
* અર્થાત્ ચિત્ત દેખાવથી નહિ, કિંતુ વાસ્તવિક નિલ હેાવુ જોઈએ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org