________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૧૨૭ :
અપ
પ્રતિમા કરવાનું વિધાન છે. (પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા છે.) ૩. કાસગ કરવા સંબંધી સુભદ્રાશ્રાવિકા આદિના દષ્ટાંત શાસ્ત્રોમાં જોવા મળે છે. આ ત્રણ કારણોથી શ્રાવકને કાસંગ કરવાનું વિધાન છે એમ માનવું જોઈએ.
પ્રશ્ન- શ્રાવકે આગાર સહિત કાત્સગ શા માટે કરે છે ?
ઉત્તર – કાત્સગનો ભંગ ન થાય એ માટે. જે સાધુઓ પણ કાસગને ભંગ થવાના ભયથી આગાર સહિત કાન્સગ કરે છે તે ગૃહસ્થાએ સુતરાં આગાર સહિત કાસગ કરે જોઈએ. કારણ કે ગૃહસ્થ સાધુઓ કરતાં ઓછા સવવાળા હોય છે.
શ્રાવકોને છટ હું પ્રત્યાખ્યાન આવશ્યક પણ ઘટે છે.
પ્રશ્ન- પ્રત્યાખ્યાન સૂત્રમાં જણાવેલા પારિષ્ઠાપનિકા વગેરે આગા સાધુઓને જ ઘટતા હેવાથી ગૃહસ્થો માટે તે અયોગ્ય છે.
ઉત્તર – તેમ માનવું બરાબર નથી. કારણ કે જેમ ગુરુ વગેરે વડિલ સાધુ પારિષ્ઠાપનિકા વગેરે આગાના અધિકારી ન હોવા છતાં અને ભગવતીસૂત્રના ગવાહી સાધુઓ ગૃહસ્થ સંસ્કૃષ્ટ વગેરે આગાના અધિકારી ન હોવા છતાં પારિઠાપનિકા વગેરે આગારોના ઉચ્ચારણપૂર્વક પ્રત્યાખ્યાન કરે છે, કારણ કે સૂત્ર અખંડ બેલવું જોઈએ, તે રીતે ગૃહસ્થ પણ અખંડ સૂત્ર બેલાય એ માટે જરૂરી ન હોવા છતાં પારિ. ઠાપનિકા વગેરે આગાર સહિત પ્રત્યાખ્યાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org