________________
ગાથા૨
૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૩૯ :
પ્રશ્ન:- મૂળગાથામાં દવાના = વચનના અનુસારે” એમ કહ્યું છે. ટીકામાં તેને બનાવનાર જિનના વચનના અનુસાર” એ અર્થ કેમ કર્યો ?
ઉત્તર:-મૂળગાથામાં નિપુન ગુt= સમવિચારગર્ભિત એમ કહ્યું છે. સૂક્ષમ મર્યાદા ગર્ભિતતા જિનના જ વચનના અનુસારે થઈ શકે. આથી વજનાત્કવચનના અનુસારે એ પદને સાવજનાદુર જિનવચનના અનુસારે એ અર્થ થાય. - જિનદીક્ષાવિધિ કહેલ હોય તો વિધિપૂર્વક જિનદીક્ષા લેવામાં હિત છે એમ જાણીને દીક્ષા આપનારા અને દીક્ષા લેનારા ભવ્ય જીવે જિનદીક્ષા સંબંધી વિધિનું પાલન કરે અને કલ્યાણ પામે. આથી અહીં “મmહિતાથ= ભવ્ય જીના હિત માટે” એમ કહ્યું છે.
વિધિ વિસ્તારથી કહેવામાં આવે તો મંદબુદ્ધિજી ઉપર બહુ ઉપકાર ન થાય માટે અહીં “ gr=સંક્ષેપથી” (વિધિ કહીશ) એમ કહ્યું છે. (૧) દીક્ષાનું સ્વરૂપ – दिक्रवा मुंडणमेत्थं, तं पुण चित्तस्स होइ विण्णेयं । णहि *अपसंतचित्तो, धम्महिगारी जओ होइ ॥ २ ॥
અહીં દીક્ષા એટલે મુંડન કરવું. કેતું મુંડન કરવું? કેવળ મસ્તકનું મુંડન કરવું? ના, ચિત્તનું મુંડન કરવું. ચિત્તનું
* સત્તર-રાષાવિહૂતિમા , “ પૂરાचित्तो' त्ति वा पाठः, तत्रापत्स्ववैक्लव्यकरमच्यवसानकर च सत्वमुक्तं, ततश्चाल्प तुम्छं सत्त्वं यत्र तदल्पसत्त्वं, तच्चित्तं यस्य सोऽल्पसत्त्वचित्त इति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org