________________
ગાથા૧૧-૧૨ ૨ જિનદીક્ષાવિધિ-પંચાશક : ૧૪૯ :
અ૫ થઈ શકે કે સર્વથા ન થઈ શકે તે પણ કવિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કર જોઈએ.
લાલબત્તી – અહીં લોકશબ્દથી અજ્ઞાન, અસદાચારી વગેરે ગમે તેવા લોકો નહિ, કિંતુ શિષ્ટ (વિવેકી) લોકો સમજવા. એટલે ગમે તે લોક વિરોધ કરે તેને ત્યાગ કર એમ નહિ પણ શિષ્ટકમાં જે વિરુદ્ધ ગણાતાં હોય તે કાર્યોને ત્યાગ કરે. અજ્ઞાન લોકો તે સારાં કામમાં પણ વિરોધ કરે. અજ્ઞાન લોકો વિરોધ કરે તેટલા માત્રથી સારાં કામો નહિ છોડવાં જોઈએ.] (૮-૯-૧૦). સુગુરુને એગ –
जाणाइजुओ उ गुरू, सुविणे उदगादितारणं तत्तो। : વાહ વા, તદેવ વાસાવવા વા ? .
જે જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત હોય તે જ ગુરુ છે. દીક્ષાની ઈચ્છાવાળે જીવ સ્વપ્નમાં આવા ગુરુથી-આવા ગુરુની સહાયથી હું પાછું, અગ્નિ, ખાઓ વગેરેને તવી ગો, કે પર્વત, મહેલ વૃક્ષ, શિખર વગેરે ઉપર ચઢી ગયો, અથવા સર્ષ, હાથી વગેરેથી બચી ગયે એમ છે તે હવે સુગુરુને એગ થશે એમ સૂચિત થાય છે. આથી વપ્નમાં આવું બનવું એ (સુગુરુના યોગને જ જણાવનાર હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) સુગુરુને એગ છે. (૧૧)
સમવસરણુરચના વિધિ - દીક્ષાની (=સમ્યક્ત્વના સ્વીકારની) વિધિમાં સમવસરણની રચના કરવી જોઈએ. આથી સમવસરણની રચના કેવી રીતે કરવી તે અગિયાર ગાથાઓથી જણાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org