________________
: ૧૫૨ = ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૧૩-થી ૨૨
અગર વગેરે ધૂપ કરે. કેટલાક આચાયો કહે છે કેઅગ્નિકુમાર દેતું નહિ, કિંતુ વિશેષ નામ વિના સામાન્યથી દેવેનું આહાન કરીને ધૂપ કર. કારણ કે આવશ્યક ટીકામાં બૂદિ જિરિત ફિr ga” એમ કોઈ દેવના નામને નિર્દેશ કર્યા વિના સામાન્યથી દે ધૂપ કરે છે એ ઉલેખ છે. (૧૪) પછી વિમાનિક, જોતિષ અને ભવનપતિ દેવેનું આહ્વાન કરીને રન, સુવર્ણ અને સૈપ્પના જેવા વણું. વાળા ત્રણ ગઢ (કિલા) બનાવવા. વૈમાનિક દેવે વગેરે અંદર,મધ્યને અને બહારને એ ત્રણ ગઢ અનુક્રમે રત્ન, સુવર્ણ અને રૂપાન બનાવે છે. (૧૫) પછી વ્યંતર દેવેનું આહ્વાન કરીને તરણ, પીઠ, દેવદ, પુષ્કરિણ આદિની રચના કરવી. તથા જિનબિંબ, અશોકવૃક્ષ, સિંહાસન, ત્રણ છત્ર, ધર્મચક્ર, ધ્વજા, કમલ અને ચામરની રચના કરવી. આ કાર્યો વ્યંતરદેવે કરે છે. કહ્યું છે કે–
चेइदुमपेढछंदग, आसणछत्तं य चामराओ च । जं चऽनं करणिज्ज, करिति तं वाणमंतरिया ॥
આ. નિ. ૫૫૩ બ. ક. ગા. ૧૧૮૦ “અશોકવૃક્ષ, પીઠ, દેવછંદક, સિંહાસન ત્રણ છત્ર, ચામર, ધર્મચક, અને બીજાં પણ પવનની વિકુવર્ણ, જલજંટકાવ વગેરે કાર્યો વ્યંતર કરે છે.” (૧૬)
પછી જેમ સમવસરણમાં ચારે બાજુ ભગવાન હોય છે, તેમ ચારે બાજુ ઉત્તમ જાતિના ચંદન ઉપર સમસ્ત જગ
૧૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org