________________
ગાથા-૫ થી ૭ ૧ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૩ ૪
દીક્ષારાગનાં લક્ષણે – पयतीए सोऊण व, दट्टण व केइ दिक्खिए जीवे । मग्गं समायरन्ते, धम्मियजणबहुमए निच्च ॥ ५ ॥ एईइ चेव सद्धा, जायइ पावेज कहमहं एयं । भवजलहिमहाणावं, णिस्वेक्खा सानुबंधा य ॥ ६ ॥ विग्धाणं चाभावो, भावे वि य चित्तथेज्जमवत्थं । एयं दिक्खारागो, णिढि समयकेऊहिं ॥ ७ ॥
ભાવ રૂ૫ સમુદ્રને તરવા મહાન વહાણ સમાન આ દીક્ષાને હું કેવી રીતે પામું? એ પ્રમાણે એવી દીક્ષામાં જ રુચિ એ દીક્ષારાગનું લક્ષણ છે. આ રુચિ સંસારસુખની કે લૌકિક દેવ-ગુરુ-ધર્મની અપેક્ષાથી રહિત અને લાંબા કાળ સુધી રહેનારી હોવી જોઈએ . સમ્યગદષ્ટિને લૌકિક દેવ-ગુરુ-ધર્મની અપેક્ષા ન હોય એ વિષે કહ્યું છે કે.. तत्थ समणोवासओ पुवामेव मिच्छताओ पडिक्कमइ, सम्मत्तं उपसंपज्जइ; नो से कप्पर अज्जपभिई अन्नउत्थिए
૪ વાક્યરચના વગેરેને કારણે અહીં અનુવાદમાં પહેલાં છઠા શ્લોકનો ભાવ લખીને પછી પાંચમા લોકને ભાવ લખે છે.
* કારણ કે નિદીક્ષા (સગ્યત્વના સ્વીકાર)માં સંસારસુખના રાગને અને મિથ્યાત્વને – લૌકિક દેવ-ગુરુ-ધર્મને માનવાને ત્યાગ કરાવ્યા પછી જ સુદેવ ગુરુ-સુધર્મના સ્વીકાર રૂપ સમ્યક્ત્વને સ્વીકાર કરાવાય છે. - सानुबन्धा-अव्यवचितद्छन्नभावसंताना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org