________________
૮૪ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા- ૨૬
(૫) અનવરિથતકરણ – પ્રમાદથી સામાયિક લીધા પછી તુરત પારે. (સમય થયા પહેલાં પારે.) અથવા ગમે તેમ (-ચિત્તની સ્થિરતા વિના) સામાયિક કરે.
આ અતિચારાનો ભાવાર્થ આ પ્રમાણે છે – सामाइयं ति काउं, घरचितं जो अ चिंतए सडूढो। अट्टवसट्टोवगओ, निरस्थयं तस्स सामाइयं ॥३१३।। कयसामइओ पुचि, बुद्धीए पेहिऊण भासेज्जा । સર નિરવનું વથળ, વજહ સામાથું ન મરે રૂા अनिरिक्खियापमज्जिय, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाभावेऽवि न सो, कडसामइओ पमायाओ ॥३१५।। न सरह पमायजुत्तो, जो सामइयं कया उ कायव्वं । कयमकयं वा तस्स उ, कयं पि विफलं तयं नेयं ॥३१६।। काऊण तक्खणं चिय, पारेइ करेइ वा जहिच्छाए । अणवडियसामइयं, अणायराओ न तं सुद्धं ॥३१७॥
(શ્રાવકપ્રજ્ઞપ્તિ પ્રકરણ) “જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, તે આતયાનથી દુખી બને છે અને સંસારની નજીક જાય છે. આથી તેનું સામાયિક નિરર્થક છે. (૩૧૩) શ્રાવકે સામાયિકમાં સદા પહેલાં બુદ્ધિથી વિચારીને પાપરહિત વચન બોલવું જોઈએ, અન્યથા (=પાપવાળું વચન બોલે તો ) વાસ્તવિક સામાયિક ન થાય. (૩૧૪) નિર્દોષ ભૂમિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org