________________
: ૮ : ૧ શ્રાવકધમ—પચાશક
ગાથા ૩૧
દેશકાલયુક્ત એટલે પ્રસ ગેાચિત, કારણ કે કાળે આપેલું દાન મહાન ઉપકાર કરનારું અને છે. કહ્યુ' છે કે-
काले दिन्नस्स पहेणयस्स, अग्घो न तीरए काउं । तस्सेव अथकपणामिअस्स गितया नत्थि ॥ १ ॥
tr
કાલે આપેલા મિષ્ટાન્નની કિંમત થઇ શકતી નથી. તે જ મિષ્ટાન્ન અનવસરે (ધરાઈ ગયા પછી કે ભિક્ષા પૂરી થઈ ગયા પછી) કાઈ ન લે.”
આ વ્રતનુ' અતિથિસવિભાગ નામ છે, ભેાજનકાળે Àાજન માટે ઘર આંગણે આવે તે અતિથિ, શ્રાવકના અતિથિ સાધુ જ છે. કારણ કે તેમણે તિથિ, પવ વગેરે લૌકિક સઘળા વ્યવહારોના ત્યાગ કર્યાં છે. કહ્યું છે કે—
तिथिपवेत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ||१||
(લૌકિક) તિથિઓ, પર્યાં અને ઉત્સવા જે મહાત્માએ છેડી દીધા છે તે અતિથિ જાણવા. માકીના અભ્યાગત જાણવા.
66
સ’વિભાગ શબ્દમાં સ, વ અને ભાગ એમ ત્રણ શબ્દ છે. સ' એટલે સ`ગત, અર્થાત્ નિર્દોષ, વિ એટલેવિશિષ્ટ રીતે, અર્થાત્ પશ્ચાત્કમ આદિ ઢાષો ન લાગે તે રીતે, ભાગ એટલે પેાતાની વસ્તુના અંશ. પશ્ચાત્કમ આદિ ઢાષા ન લાગે તે રીતે પેાતાની નિર્દોષ વસ્તુના અંશ આપવા તે સ`વિભાગ, અતિથિના સવિભાગ કરવા તે અતિથિસ વિભાગ,
મ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org