________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગઃ ૧૧૫ :
જિનપૂજા, ઉચિતદાન, પરિવારની સંભાળ, તથા ભોજન સમયે કરવા યોગ્ય અન્ય કાર્યો કરીને, ભેજનને યોગ્ય સ્થાને બેસીને, કરેલા પ્રત્યાખ્યાનને યાદ કરવા પૂર્વક ભોજન કરવું.
આનાથી બીજી રીતે ભોજન કરવાથી પાપ જ થાય. (૧૫) ભોજન કર્યા પછી “ગંઠિસહિઅં” આદિ પ્રત્યાપાન લેવું. પ્રમાદને ત્યાગ કરવાની ભાવનાવાળાએ એક ક્ષણ પણ પ્રત્યાખ્યાન વિના રહેવું એગ્ય નથી.
(૧૬) પછી જિનમંદિરમાં આગમનું શ્રવણ કરવું. પ્રાચઃ જિનમંદિરમાં આગમનું વ્યાખ્યાન થતું હોવાથી અહીં જિનમંદિરનો ઉલ્લેખ કર્યો છે. જિનમંદિરના ઉપલક્ષણથી બીજે પણું જયાં વ્યાખ્યાન થતું હોય તે સ્થાન સમજવું. કહ્યું છે કે – રથ પુન નિ હારવું, પુffત સમોસાપ છે. पूरिति समोसरणं, अन्नालइ णिस्सचेइएसुपि । इहरा लोगfપદ્ધ, સામંજસે રા (બ. ક. ૧૮૦૫-૭) “ જ્યાં અનિશ્રાકૃત ચિત્ય હોય ત્યાં આચાર્ય સભાસમક્ષ ધર્મકથા કરે. નિશ્રાકૃત ચિત્યમાં અસંવિઝે (શિથિલાચારી સાધુઓ) ન હોય તે નિશ્રાકૃત ચિત્યમાં પણ વ્યાખ્યાન કરે. જે નિશ્રાકૃત ચિત્યમાં વ્યાખ્યાન ન કરે તે “અહો આ લોકો ઈર્ષાળુ છે, જેથી આ બીજાનું ચિત્ય છે એમ માનીને અહીં ગ્યાખ્યાન કરતા નથી.” એમ લોકાપવાદ થાય. તથા શ્રાવ
* અહીં પ્રથમ બ૦ ક.ની ૧૮૦૫મી ગાથાને ઉત્તરાર્ધ છે. પછી ૧૮૦૭ નંબરની ગાથા છે. શ્રા, કુ. ગા ૧૫૧-૧૫૪.
? અમુક ગરછનું જ જે મંદિર હોય તે નિશ્રાકૃત અને તે સિવાયનું (સર્વ સાધારણ) મંદિર અનિશ્રાકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org