________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૨૧ :
વવામાં આવી નથી. અને શ્રાવકને અતિચારો ઘટતા પણ નથી. કારણ કે સંજવલન કષાયનો ઉદય હોય ત્યારે અતિચારો થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
ઉત્તર - જે કે નિશીથ વગેરેમાં શ્રાવકોના અતિચારોની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) જણાવી નથી, તે પણ શ્રાદ્ધજીતકપ આદિ ગ્રંથોમાં જણાવેલી હોવાથી તેને સવીકાર કરવો જોઈએ. જે શ્રાવકને અતિચારાની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) ન હોય ત, ઉપાસક દશાંગમાં ભગવાન શ્રી ગૌતમસ્વામી આનંદ श्रावने तुमण्ण आणंदा एयरस अटुस्स आलोयाहि पडिक्कमाहि निंदाहि, गरिहाहि, अहारिहं तवोकम्मं पायच्छित्तं વિજ્ઞાઉ=“હે આનંદ! તું આ અર્થની (અસત્ય બેલાયું તેની) આલોચના કર, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, યથાયોગ્ય તપકર્મ રૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કર.” એમ જે કહ્યું તે કેવી રીતે ઘટે? ઉપાસકદશાંગનું આ વચન શ્રાવક સંબંધી અતિચારોની શુદ્ધિનું સૂચક છે. એટલે આ વચનથી જ શ્રાવકોને અતિચારો હોય છે એ પણ સિદ્ધ થાય છે. તથા અતિચારો સંજવલન કષાય સાથે બીજા (અપ્રત્યાખ્યાની વગેરે) કષાયને ઉદય હોય ત્યારે પણ આતચારો થાય છે એ પહેલાં (નવમી ગાથાની ટીકામાં) કહી દીધું છે.
હવે બીજી વાત. જે શ્રાવકોને ચૈત્યવંદન વગેરે આવશ્યક હોય તે “ સત્તા નિરિરરર =દિવસના અને રાત્રિના અંતે આવશ્યક કરવું જોઈએ એ વચનથી શ્રાવકને ચિત્યવંદન વગેરે સવાર-સાંજ બે વખત જ કરવાનું થાય. પણ શાસ્ત્રોમાં સંખસુબ્રિનિમિત્ત સિદિંરેવવંટળાઇ=“સમ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org