________________
ગાથા-૪૫ ૧ શ્રાવકધમ —પચાશક : ૧૧૯ :
ભાવિત થઇને એ કાળ જે આવશ્યક કરે છે તે લેાકાત્તર ભાવ આવશ્યક છે.” (૨) શ્રાવકને ચૈત્યવદન વગેરે આવશ્યક છે એમ જે કહ્યુ તે પણ ખેાટુ' છે. કારણ કે આવ શ્યકશબ્દના પર્યાયવાચી શબ્દોમાં અધ્યચનષટ્કવગ શબ્દ પણ છે, તેને છ આવશ્યકેાના સમૂહ તે આવશ્યક એવા અથ થાય છે, આથી આવશ્યક છ પ્રકારે છે એમ નિશ્ચિત થાય છે. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ શ્રાવકે પ્રતિક્રમણ કરવું જોઇએ એનુ સમર્થન કર્યુ” છે. તેમણે કહ્યું छे ! - सम्यग्दर्शनसंपन्न: षड्विधावश्यक निरतश्च श्रावको મતિ=“ જે સમ્યગ્દનયુક્ત હોય અને છ પ્રકારના આવશ્યકમાં રક્ત હોય તે શ્રાવક છે.” (૩) શાસ્ત્રમાં બતાવેલા અશશ્ન ગીતાર્થીએ આચરેલુ ડાય” ઈત્યાદિ જીત વ્યવહારનાં લક્ષણે ઘટતાં હોવાથી પાંચમા જીત વ્યવહારથી પણ શ્રાવકના પ્રતિક્રમણનુ સમન થાય છે. ક
* વિશેષાવશ્યક ગા. ૮૭૨
=
× આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારના વ્યવહાર છે. અહીં વ્યવહાર એટલે મુમુક્ષુએની મેાક્ષપ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિ-નિવૃત્તિ. આગમ:— આગમ અટલે જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાનને પારણુ કરનારા મહાપુરુષો જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર. કેવલજ્ઞાની, મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને નવપૂર્વધર જે વ્યવહાર કરે તે આગમવ્યવહાર. વ્રતઃ-શ્રુત એટલે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન. નિશીથસૂત્રથી આરની નવપૂર્વથી કંઇક ન્યૂન સુધીનું શ્રુતજ્ઞાન ધરાવનાર જે વ્યવહાર કરે તે શ્રુતવ્યવહાર. (૨) આજ્ઞા; દૂર દેશમાં રહેલા બે ગીતા આચાર્યો પરસ્પર સંદેશા દ્વારા આલાચના વગેરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org