________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૧૨૩ :
છે. કારણ કે ભગવતીમાં જ તે તે કથાઓમાં અને એાઘનિયુક્તિશૂર્ણિમાં ગમનાગમનશબદ ઈરિયાવહિયાશદના પર્યાય તરીકે પ્રસિદ્ધ છે, અર્થાત્ એ બંનેને એક જ અર્થ છે. ઈરિયાવહિયાના કાઉસગમાં પ્રાયઃ ચતુર્વિશતિ સ્તવ (લોગ
સ)નું ચિંતન કરવાનું હોય છે. આથી પણ શ્રાવકના બીજા ચતુર્વિશતિ સ્તવ આવશ્યકની સિદ્ધિ થાય છે.
વંદન ગુણના વિનય રૂપ છે. શ્રાવક પણ ગુણીને વિનય કરે એ વિરુદ્ધ નથી. કૃષ્ણ વગેરેએ તેનું આચરણ
પ્રશ્ન:पंचमहन्वयजुत्तो, अनलस मानपरिवज्जियमती य । संविग्गनिज्जरही, किइकम्मको हवति साहू ।।
(આ. નિ. ૧૧૯૭) પાંચ મહાવ્રતધારી, અપ્રમાદી, માનરહિત, સવિન અને નિર્જરાને અર્થી સાધુ વંદન કરવાને અધિકારી છે.”
નિયુક્તિની આ ગાથા સાધુને ઉદ્દેશીને છે, શ્રાવકને ઉદ્દેશીને નથી. આથી શ્રાવકને વંદન આવશ્યક એગ્ય નથી.
ઉત્તર- આમ માનવું બરાબર નથી. કારણ કે એ ગાથામાં સાધુ શબ્દનો ઉલેખ બીજા પણ તેવા ગ્ય જીવો વંદનાના અધિકારી છે એનું સૂચન કરવા છે, નહિ કે શ્રાવકોનો નિષેધ કરવા. જે સાધુ શબ્દ શ્રાવકેનો નિષેધ
+ गमणागमणाए पडिकमइत्ति ईर्यापथिकी प्रतिक्रामती ત્યર્થ ! ભવ શ૦ ૧૨ ૧૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org