________________
: ૧૧૪ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૪૫
(૧૧) પછી શરીર અને સંયમ નિર્વાહ અંગે સાધુઓને પૂછવું. (શરીર અને સંયમનિર્વાહ બરોબર થાય છે એમ જાણવા છતાં-દેખવા છતાં પૂછવું જોઈએ. કારણ કે) પૂછવાથી વિનય જળવાય છે.
(૧૨) પૂછળ્યા પછી બિમારી આદિના કારણે ઔષધ આદિ જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ આપવી, અથવા બીજાને ભલામણ કરીને તેની વ્યવસ્થા કરવી. જે પૂછળ્યા પછી જરૂરીયાત પ્રમાણે ઔષધાદિ આપવામાં ન આવે કે તેની વ્યવસ્થા ન કરવામાં આવે તે કરેલી પૃચ્છા બહુ સાર્થક ન બને.
(૧૩) ત્યાર પછી અવિરુદ્ધ વ્યવહાર કરે, અર્થાત્ પંદર કર્માદાન (તથા અનીતિ આદિ)ને ત્યાગ કરીને જેમાં બહુ જ અ૫ પાપ લાગે તે રીતે ધન મેળવવાનો પ્રયત્ન કરે. અન્યથા ધર્મમાં બાધા થાય અને શાસનની અપબ્રાજના થાય.
(૧૪) ત્યાર પછી શાસ્ત્રમાં કહેલ વિધિથી સમયસર ભોજન કરવું. જે સમયે ભોજન કરવાથી શરીરનું આરોગ્ય જળવાય તે ભેજનને સમય જાણુ. અથવા પ્રત્યાખ્યાન પૂર્ણ થાય તે ભજનને સમય જાણુ. અકાલે ભજન કરવાથી ધર્મમાં બાધા થાય અને શરીરને નુકશાન થાય.
ભજન વિધિ આ પ્રમાણે છે– जिणपूयोचियदाणं, परियरसंभालणा उचियकिछ । ठाणुववेसो य तहा, पञ्चक्खाणस्स संभरणं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org