________________
: ૧૧૨ :
૧ શ્રાવકધમ–પંચાશક
ગાથા-૪૫
- (૨) ત્યાર પછી હું શ્રાવક છું, મારે અણુવ્રત વગેરે નિયમ છે વગેરે વિચારવું. આનાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. તે આ રીતેઃદ્રવ્યથી – હું શ્રાવક છું, મારું અમુક કુળ છે, હું અમુકને શિષ્ય છું વગેરે વિચારવું. ક્ષેત્રથીઃ- અમુક ગામમાં અમુક ઘરમાં અમુક સ્થળે હું એમ વિચારવું. કાલથી - અત્યારે પ્રભાત છે વગેરે વિચારવું. ભાવથીઃ- પેશાબ વગેરેની બાધા છે કે નહિ તે વિચારવું.
(૩) ત્યાર પછી ( ક) પેશાબ વગેરેની હાજત ટાળવી. પેશાબ વગેરેની હાજત દૂર થતાં શરીર સ્વસ્થ બને છે. આથી ચિત્યવંદનાદિ અનુષ્ઠાનમાં સમાધિ રહે છે, અને એથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો ભાવ અનુષ્ઠાન બને છે.
(૪) ત્યાર પછી વિધિપૂર્વક પૂજા કરીને ચિત્યવંદન કરવું. (૫) ત્યાર પછી વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. ચિત્યવંદન, પૂજા અને પ્રત્યાખ્યાનને વિધિ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા પંચાશકમાં જણાવવામાં આવશે. (૪૨)
(૬) વિધિપૂર્વક જિનમંદિરે જવું, અને વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે.
તેમાં જિનમંદિર જવાનો વિધિ આ પ્રમાણે છે –
सव्वाए इड्ढीए, सव्वाए दित्तीए, सव्वाए जुत्तीए, [*सव्य. " જwi] વસમુ પvi (ઔપપાતિક સૂત્ર ૩૧ ) ત્યfa: =સવ
મુદ્રિત પંચાશક ટીકાની પ્રતમાં આ પાઠ નથી, પણ ઔપ* પાતિક સૂત્ર વગેરે ગ્રંથામાં હોવાથી અહીં કાઉંસમાં તેને ઉલ્લેખ કર્યો છે. મુદ્રિત ઔપપાતિક ગ્રંથમાં “સગાઇ હિરપર પાઠ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org