________________
: ૧૧૦ =
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૪૧
જ્યાં સાધુઓનું આગમન થતું હોય, જ્યાં જિનમંદિરે હય, જ્યાં સાધમિકે હોય ત્યાં શ્રાવક વસે છે
પ્રશ્ન - આવા સ્થાનમાં રહેવાથી શું લાભ થાય ?
ઉત્તર - ગુણોની વૃદ્ધિ થાય. સાધુઓના આગમન આદિની મહત્તા બતાવવા કહ્યું છે કે
साहूण वंदणेणं, नासति पावं असंकिया भावा । फासुयदाणे निज्जर, उवग्गहो नाणमाईणं । ३४०॥ मिच्छदंसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । चिइवंदणाइ विहिणा, पन्नत्तं वीयरागेहिं ।।३४१।। साहम्मियथिरकरणे, वच्छल्लं सासणस्स सारो त्ति । મyaહાથત્તાવ્યો, તહાં ગાય ધwાશોરૂ૪રા શ્રા.મ.
“સાધુઓને વંદન કરવાથી ગુણ બહુમાન દ્વારા પાપ નાશ પામે છે, તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિજ૨ા થાય છે. કારણ કે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પિોષણ થાય છે. [૩૪૦] વિધિપૂર્વક કરેલા ચિત્યવંદન, જિનપૂજન આદિથી મિથ્યાત્વને નાશ થાય છે, અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે, એમ અરિહર્તાએ કહ્યું છે. ૩૧ સાધમિક સાથે રહેવાથી સાધર્મિક સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે, સાધર્મિક વાત્સલ્ય શાસનને સાર છે, પ્રશંસા આદિ
* ઉપ૦ મા૦ ગા૦ ૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org