________________
ગાથા-૩૨ ૧ શ્રાવકધર્મ —પચાશક + ૧૦૧ :
શ્રાવક અતિથિસ’વિભાગ વ્રતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરબ્યપદેશ અને માત્સય એ પાંચ અતિચારાના ત્યાગ કરે છે.
(૧) સચિત્તનિક્ષેપઃ- ( નહિ આપવાની બુદ્ધિથી ) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી, પાણી આદિ ઉપર મૂકી દેવી.
(૨) સચિત્ત િપદ્માન:- (નહિ આપવાની બુદ્ધિથી ) સાધુને આપવા લાયક વસ્તુને ફળ આદિથી ઢાંકી દેવી.
(૩) કાલાતિક્રમઃ- નહિ વહેારાવવાની ઈચ્છાથી ભિક્ષાના સમય વીતી ગયા પછી કે ભિક્ષાસમય થયા પહેલાં નિમ...ત્રણ કરવુ..
(૪) પરભ્યપદેશઃ- નહિ આપવાની બુદ્ધિથી પેાતાની હોવા છતાં આ વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ બીજાને કહેવુ
(૫) માત્સય :- માત્સય એટલે સહન ન કરવું. સાધુ કાઈ વસ્તુ માગે તે ગુસ્સા કરવા અથવા પેલા ૨'કે સાધુની માંગણીથી આપ્યું તે શું હું તેનાથી ઊતરતા છુ? એમ ઈર્ષ્યાથી સાધુને વહેારાવવું. (૩૨)
અતિચારા પશુ ત્યાગ કરવા લાયક હાવાથી અતિચારાની દરેક ગાથામાં વ્રતની જેમ અતિચારાનું ( દ્વિવિધત્રિવિધ વગેરે રૂપે) પ્રત્યાખ્યાન કરવાનું' ન કહેતાં અતિચારાને માત્ર છેડવાનું' કેમ કહ્યુ ? એ પ્રશ્નનું સમાધાનઃ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org