________________
: ૯૬ :
૧ શ્રાવકધર્મ-પ’ચાશક
ગાથા ૩૦
સામાયિકની સામાચારી જણાવતાં કહ્યુ' છે કે- મોહરોળ पमज्जइ, जओ साहूणं उबग्गहियं रओहरणमत्थि तं मग्गति, અતિ ìત્તત્ત અંતેનંતિ= “ રજોહરણથી પ્રમાજ ન કરે, સાધુ પાસે ઔપહિક રજોહરણુ હાય તે માગે, સાધુ પાસે ઔપગૃહિક રોહણુ ન હાય તેા વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કરે”
અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે છેઃ- પૌષધવાળા શ્રાવક પડિલેહણુ કર્યો વિના શય્યા, સથારા અને પૌષધશાલાના ઉપયાગ કરે નહિ, પડિલેહશુ કર્યો વિના ડાભઘાસનું, વસ્ત્ર કે શુદ્ધવસ્ર ભૂમિ ઉપર પાથરે નહિં, પેશાબની ભૂમિથી આવીને ફરી સંથારાનું પડિલેહણ કરે. અન્યથા અતિચાર લાગે. એ પ્રમાણે પીઠ આદિ માટે પણ સમજવું.
આ ચારે અતિચારા સવથી પાપવ્યાપારના ત્યાગમાં હાય છે.
૫ સમ્યગ્ અનનુપાલન:- આહાર પૌષધ આફ્રિ ચાર પૌષધત્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાલન ન કરવું. તે આ પ્રમાણેઃ- પૌષધ લીધા પછી અસ્થિર ચિત્તવાળેા મનીને આહારમાં દેશથી કે સર્વથી આહારની અભિલાષા કરે, પૌષધના બીજા દિવસે પેાતાના આદર કરાવે, શરીરસત્કારમાં શરીરે તેલ વગેરે ચાળે, દાઢી, મસ્તક અને રૂ'વાટાઆના વાળને સૌદય ની અભિલાષાથી વ્યવસ્થિત રાખે, દાહ થતાં શરીરે પાણી નાખે, બ્રહ્મચય માં આ લેાક અને પરલેાકના ભાગેાની માગણી કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org