________________
ગાથા-૩૧
૧ શ્રાવકધર્મ-પંચાશક
:
૭ :
એ પાંચ વિષયોની અભિલાષા રાખે, બ્રહ્મચર્ય પૌષધ ક્યારે પૂર્ણ થશે એવી આતુરતા રાખે, બ્રહ્મચર્ય વડે અમે ભોગોથી વંચિત કરાયા એ પ્રમાણે વિચારે. અવ્યાપાર પૌષધમાં સાવદ્ય કાર્યો કરે, મેં અમુક અનુષ્ઠાન કર્યું કે નહિ એ પ્રમાણે ભૂલી જાય.
આ પ્રમાણે પાંચ અતિચારોથી વિશુદ્ધ પૌષધનું પાલન કરવું જોઈએ. (૩૦)
શું શિક્ષાવતઃ– કof યુદ્વા વાળા તેલગુત .. दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं ॥३१॥
સાધુઓને શુદ્ધ અને કલ્પનીય અન્નાદિ દેશ-કાલયુક્ત ઉચિત દાન કરવું એ શ્રાવકનું શિક્ષાબત છે.
અન્નાદિ શબ્દમાં રહેલા આદિશબ્દથી પાણું, વસ્ત્ર, ઔષધ વગેરે સમજવું. આનાથી સુવર્ણ વગેરેના દાનને નિષેધ કર્યો છે.. - શુદ્ધ એટલે ન્યાયથી મેળવેલ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને પિતાપિતાની જાતિને ઉચિત શુદ્ધ વ્યવસાય ન્યાય છે. આનાથી અન્યાયથી મેળવેલ અન્નાદિના દાનને નિષેધ કર્યો છે.
કલ્પનીય એટલે ઉગમ આદિ દોષથી રહિત. આનાથી (કારણ વિના) અકલ્પનીય દાનને નિષેધ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org