________________
: ૯૪ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૩૦
સ્વીકાર કર્યો છે એ ભાવ થાય તે સામાયિક ફળવાળું છે. ૪ (૨૯) પૌષધવતના અતિચારો:
अप्पडिदुप्पडिलेहियपमज्जसेज्जाइ वज्जई एत्थ । संमं च अणणुपालणमाहाराईसु सव्वेसु । ३०॥ શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિત-શયા સંસ્તારક, અપ્રમાજિંત-પ્રમાજિંત-શસ્યાસંસ્તારક, અપ્રત્યુપેક્ષિત -દુપ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાજિત-દુપ્રમજિંત–ઉચ્ચારપ્રશ્રવણભૂમિ અને સમ્યગૂ અનનુપાલન એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે +
૧ અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત-શસ્યાસંસ્તારકઃ અપ્રત્યુપેક્ષિત એટલે આંખોથી નહિ જોયેલું. દુપ્રત્યુપેક્ષિત એટલે ભટકતા ચિત્તથી જોયેલું, અર્થાત્ ઉપગ વિના જોયેલું. શવ્યાસંસ્તારક એટલે પૌષધમાં સૂવા માટે ઉપયોગી ડાનું ઘાસ કામળી. (ગરમ) વસ્ત્ર વગેરે. અથવા શમ્યા એટલે શરીરપ્રમાણ સંથારો કે ધર્મ સાધના કરવાનું મકાન. સંસ્તા૨ક એટલે અઢી હાથ પ્રમાણુ સંથારો. શાસંસ્તારકના ઉપલક્ષણથી પીઠ, પાટલા વગેરે વસ્તુઓ પણ સમજી લેવી.
૪ વર્તમાનમાં પૌષધ અને સામાયિક બંને સાથે લેવામાં આવે છે.
+ ધર્મ સંગ્રહ વગેરેમાં અપ્રત્યુપેસ્ય અપ્રમાજ્ય સંસ્તારક, અપ્રત્યુપિસ્ય અપ્રમાર્યો આદાન, અપ્રપેક્ષ્ય અપ્રમાર્યો ત્યાગ, અનાદર અને વિસ્મૃતિ એમ પાંચ અતિચારે જણાવ્યા છે, અને તે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org