________________
ગાથા-૨૬ ૧ શ્રાવકધર્મ-પચાશક
: ૮૩ ઃ
પૂર્વાંની જેમ (સામાન્ય શ્રાવકસ’બધી સામાયિકવિધિમાં કહ્યું તેમ) વંદનવિધિ કરીને ગુરુને પ્રશ્નો પૂછે કે પાઠ કરે. રાજા સામાયિક કરતી વખતે મુગુટ, કુંડલ અને નામમુદ્રા (નામવાળી વીટી) થોડે દૂર રાખે અને પુષ્પ, તાંબૂલ, ઉત્તરીય વસ્ત્ર આદિના પણ ત્યાગ કરે. આ પ્રમાણે સામાયિકના વિધિ પૂર્ણ થયા. (૨૫)
સામાયિકના અતિચારા:
मणवण काय दुष्पणिहाणं इह जत्तओ विवज्जेह | सइअकरणयं अणवद्वियस्स तह करणयं चेव || २६ ॥
શ્રાવક સામાયિકમાં મન, વચન અને કાયાનું દુપ્રણિધાન, સ્મૃતિભ્રંશ અને અનસ્થિતિકરણ (-અનાદર) એ પાંચ અતિચારાના કાળજીપૂર્વક ત્યાગ કરે છે.
(1) મનેાદુપ્રણિધાનઃ-સામાયિકમાં પાપના વિચારશ
કરવા.
(૨) વચનદુપ્રણિધાનઃ-સામાયિકમાં પાપનાં વચને
માલવાં.
(૩) કાયદુપ્રણિધાન:- સામાયિકમાં પાપનાં કાર્યો કરવાં.
(૪) સ્મૃતિભ્રંશઃ- પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનુ' છે, મે' સામાયિક યુ" કે નહિ વગેરે ભૂલી જવું. સ્મૃતિ માક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. ( જે અનુષ્ઠાન યાદ જ ન હેાય તેનુ' આચરણુ શી રીતે થાય ?)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org