________________
ગાથા-૨૯ ૧ શ્રાવકધમ —પચાશક
પશુ દેશાવગાસિક કહેવાય છે, તેમ ઉપલક્ષણુથી તે તે વ્રતના સંક્ષેપના અતિચારો પશુ તે તે વ્રત પ્રમાણે સમજી લેવા જોઇએ. અથવા પ્રાણાતિપાત આદિના સંક્ષેપ કરવા રૂપ દેશાવગાસિકમાં તે તે વ્રતમાં જણાવેલા 'ધ વગેરે જ અતિચારા ઘટે છે. (અર્થાત્ જુદા અતિચારેા ઘટતા નથી ) દિશાપરિમાણુના સક્ષેપમાં ક્ષેત્ર નાનુ` હાવાથી શબ્દાનુપાત વગેરે પણ અતિચારા થાય છે. આથી તેના અતિચારા (મૂળ તથી) અલગ જણાવ્યા છે. ત્રતાના બધા જ ભેદેમાં અલગ અલગ અતિચારા કહેવા જ જોઇએ એવા નિયમ નથી, કારણ કે રાત્રિભાજન આદિ વ્રતભેદ્યમાં અલગ અતિચારા જણાવ્યા નથી. (૨૮)
ત્રીજું શિક્ષાવ્રતઃ—
आहारदेहसकारवं भवावारपोसहो यनं ।
देसे सव्वे य इमं चरमे सामाइयं णियमा ॥ २९॥
: ૯૧ :
આહારપૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અભ્યાપારપૌષધ એમ ચાર પ્રકારે ત્રીજું શિક્ષાવ્રત છે. આહારપૌષધ આદિ ચારેના દેશથી અને સવથી એમ એ બે ભેદ છે. પહેલા ત્રણ પૌષધમાં સામાયિક હોય કે ન પણ હાય, પણ ચેાથા અવ્યાપાર પૌષધમાં નિયમા સામાયિક હાય છે.
ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. પતિથિએ અવશ્ય કરવા લાયક અનુષ્ઠાનવિશેષ પૌષધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org