________________
ગાથા-૨૮
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૮૯ :
કોઈ વ્યક્તિને મળવાની જરૂર પડતાં ખાંસી આદિ અવાજ કરે, જેથી તે વ્યક્તિ પિતાને ઘરમાં રહેલે જાણુને પોતાની પાસે આવે.]
(૪) રૂપાનપાત - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પિતાની પાસે આવે એ માટે તે વ્યક્તિને પિતાનું રૂપ (કાયા) બતાવે, અર્થાત્ તે વ્યક્તિ પોતાને દેખે તે રીતે ઊભે રહે કે આંટા મારે.
જેિમકે – ઘરથી બહાર ન જવું અને બીજાને મોકલો નહિ એ નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી વ્યક્તિને મળવાની જરૂર પડતાં ઘરની બારી આદિ પાસે તેવી રીતે ઊભો રહે, જેથી તે વ્યક્તિ પિતાને ઘરમાં રહેલો જોઈને પિતાની પાસે આવે. ]
(૫) પુદગલ ક્ષેપ - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે તે વ્યક્તિ તરફ કાંકરો વગેરે કે કે.
[જેમકે – ઘરમાંથી તે વ્યક્તિ તરફ કાંકરો ફેકે, જેથી તે વ્યકિતનું પોતાના તરફ લક્ષ્ય જાય અને પોતાની પાસે આવે.]
જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવ. ગાસિક વ્રત છે. જીવહિંસા પિતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફલમાં ફેર પડતો નથી. બલકે બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષ ઓછા લાગે. કારણ કે પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org