________________
: ૯ : ૧ શ્રાવક ધમ —પચાશક
ઇર્યોસમિતિપૂર્વક જાય, જ્યારે બીજો ઈસમિતિ વિના જાય. આથી બીજાને માકલે તેના કરતાં પેાતે જાય તેા જીવહિંસા ઓછી થાય, એટલે બીજાને માકલવામાં પરમાથ થી તા નિયમભગ થાય છે, પણ વ્રતભ`ગ ભયના કારણે વ્રતસાપેક્ષ હાવાથી અતિચાર ગણાય.
આમાં પડેલા એ અતિચારા તેવી શુદ્ધ સમજણના અભાવથી કે સહસાત્કાર આદિથી થાય છે. છેલ્લા ત્રણ અતિચાર માયાથી થાય છે.
ગાથા-૨૮
અહીં વૃદ્ધોનુ કહેવું છે કે:- મધા ત્રતાના સક્ષેપ અવશ્ય કરવાના હાવાથી દિશાપરિમાણુવ્રતના સંક્ષેપન્નુ' વિધાન ખીજા બધા વ્રતાના સક્ષેપનુ. ઉપલક્ષણ છે. અર્થાત્ મા દેશાવગાસિક વ્રતમાં દશાપરિમાણુની જેમ બધા વ્રતાના સક્ષેપ કરવાનું સૂચન કર્યું છે.
પ્રશ્ન:- ખષા ત્રતાના સક્ષેપ કરવા જોઇએ તે તે તે વ્રતના સંક્ષેપનું જુદું' જુદું' વ્રત કેમ ન કહ્યુ' ?
ઉત્તર:- તે તે વ્રતના સંક્ષેપન્નુ દુ' જુદું વ્રત કહે તે શાસ્ત્રમાં કહેલ ત્રતાની ખાર સંખ્યાના વિરાધ થાય. અહીં કેટલાક કહે છે કે દિશાપરિમાણુવ્રતના જ સંક્ષેપ દેશાવગાસિક છે. અર્થાત્ દેશાવગાસિકમાં દિશાપરિમાણુવ્રતનેા જ સંક્ષેપ થાય. કારણ કે દેશાવગાસિકના અતિચારા દિશાપરિ માણુ વ્રતને અનુસરતા છે. આના જવાબ એ છે કે- જેમ દિશાપરિમાણુ સંક્ષેપના ઉપલક્ષણુથી ખાકીના વ્રતાના સ ંક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org