________________
: ૮૨ :
૧ શ્રાવકધમ —પચાશક
આવા આ ખરપૂર્વક જિનમંદિરે+ કે સાધુ જ્યાં હૈય ત્યાં જાય. ]
ગાથા-૨૫
આ રીતે આડંબરપૂર્વક સામાયિક કરવા જવાથી લેકે ધમ પ્રત્યે શ્રદ્ધાવાળા અને અને સાધુઓના પશુ આદર થાય. આદર પામેલા સાધુએ પાસે સારા સારા લેાક આવે અને તેમના સેવક બને, જે સામાયિક કરીને સાધુ મહારાજ પાસે જાય તેા અશ્વ, હાથી વગેરે અધિકરણુ અને, આથી આડઅરપૂર્વક ન જઈ શકાય. તથા પગે ચાલીને જવું પડે. આથી ધનાઢત્વ શ્રાવક ઘરેથી સામાયિક કરીને ન જાય.
આ રીતે આખરથી સામાયિક લેવા આવનાર શ્રાવક હાય તા કાઈ સાધુ ઊભા થઇને તેના આદર ન કરે, પશુ જો ભદ્રક હાય તા તેનેા સત્કાર થાય એ માટે પહેલેથી આસન ગેાઠવી રાખે અને આચાય એના આવ્યા પહેલાં ઊભા થઈ જાય. જો રાજા આવે ત્યારે ઊભા થાય તે ગૃહ સ્થાના આદર કરવાથી દોષ લાગે, અને જે ઉભા ન થાય તા રાજાને ખેડુ લાગે. આથી દાષ ન લાગે એટલા માટે રાજા આવે એ પહેલાં જ આસન ગેાઠવી રાખે અને આચાય મહારાજ ઊભા થઈ જાય. ધનાઢય શ્રાવક આ પ્રમાણે આડખરથી સાધુ પાસે આવીને ‘ કરેમિ ભંતે' સૂત્રનુ ઉચ્ચારણ કરીને સામાયિક કરે, પછી ઇરિયાવહિયા કરીને
આ
+ અહીં સામાયિક લેવાના વિવિધ હાવા છતાં ધનાઢચ માવ જિનદર્શન કરવા પણુ આડંબર પૂર્વક જવું જોઈએ એ સૂચવવા અહીં જિનમદિરના પણ ઉલ્લેખ કર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org