________________
ગાથા-૨૫ ૧ શ્રાવકધમ-પચાશક
: ૭૯ :
આદિ શરીરને સ્વચ્છ અને સુશૈાભિત મનાવીને કરવામાં આવે છે, જ્યારે સામાયિક વિષાના ત્યાગ કરીને કરવામાં આવે છે. (૪) સામાયિક ભાવસ્તવ છે. જિનપ્રક્ષાલનાદ્રિવ્યસ્તવ છે, ભાવસ્તવની પ્રાપ્તિ થયા પછી દ્રશ્યસ્તવ કરવાની જરૂર નથી. ભાવસ્તવની પ્રાપ્તિ માટે જ દ્રસ્તવ કરવાનું' વિધાન છે, (૫) જે સામાયિકમાં જિનપ્રક્ષા લન આદિ કરવુ જોઈએ, તા જિનમંદિર માટે બગીચા બનાવવા, બગીચાને પાણી પાવું, ભગવાન સમક્ષ ગાયન, નૃત્ય વગેરે પશુ કરવુ જોઇએ એમ કોઈ પણ જાતના વાંધા વિના માનવું પડશે .કારણુ કે તમારા કહેવા પ્રમાણે તે કાર્યો પણ નિરવદ્ય-પાપ રહિત છે. (૬) શાસ્ત્રમાં સામાયિકના આચારાનુ વ ન આવે છે ત્યાં સામાયિકમાં જિનપ્રક્ષાલનાદિ કાર્યો કરવામાં દાષ નથી” એવુ વચન કે એવા ભાવનુ` સૂચન કરનાર બીજું ફ્રાઈ વચન દેખાતુ' નથી, પણુ સામાયિકવાળા શ્રાવક સાધુ જેવા છે એવુ' વચન દેખાય છે.
સામાયિક લેવાના વિધિઃ- શ્રાવકના ધનાઢય અને અલ્પ ધનવાળા એવા એ ભેદછે. અલ્પધનવાળા શ્રાવક જિતમદિરમાં, સાધુ પાસે, ઘરમાં, પૌષધશાળામાં કે પાતે જ્યાં શાંતિથી ખસતા હોય કે આરામ કરતા હૈાય તે સ્થાનમાં સામાયિક કરે, પણ મુખ્યતયા જિનમંદિર, સાધુ પાસે,
* પૂર્વકાળમાં જિનમદિરની તદ્ન પાસે વ્યાખ્યાન આદિ માટે સભામડપ રહેતા હતા. ત્યાં સામાયિક કરવાના વિધિ છે. હાલ સભા મોંડપની પ્રથા ન હોવાથી તે વિધિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org