________________
: ૭૬ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૨૪
ગોઠવીને (ડેલાં) તયાર રાખવાં તે સંયુક્તાધિકરણ છે. જેમ કે– ખાંડણિયા સાથે સાંબેલું, હળ સાથે ફાળિયુંકોશ, ગાડા સાથે ઘાંસરી, ધઝુષ સાથે બાણ જેડીને તૈયાર રાખવાં. હિંસક સાધને તૈયાર રાખવાથી બીજાઓ લઈ જાય, કે માગવા આવે ત્યારે આપવાં પડે. પણ જે તયાર ન હોય તે લે નહિ, માગે તે તૈયાર નથી એમ કહીને ના પાડી શકાય. આ અતિચાર હિંસાપ્રદાન રૂપ અનર્થદંડને છે.
(૫) ઉપભેગ-પરિભાતિરેકતા – પિતાને અને પિતાના કુટુંબને જરૂર પડે તેનાથી અધિક ઉપભોગ-પરિ ભોગની સામગ્રી રાખવી તે ઉપભોગ-પરિભેગાતિરેક્તા છે. જેમ કે– શ્રાવક તેલ-આમળાં (-સાબુ) ઘણાં રાખે તે તેના લેભથી ઘણું સ્નાન કરવા તળાવ આદિ સ્થળે જાય. તેથી પાણીના જીવોની અને તેમાં રહેલા પિરા વગેરે જીવોની અધિક વિરાધના થાય. એ પ્રમાણે તંબેલ પાન આદિ વિષે પણ સમજવું. આથી શ્રાવકે તેવી સામગ્રી જરૂરિયાત કરતાં વધારે નહિ રાખવી જોઈએ.
પ્રશ્ન:- શ્રાવકને સ્નાન કરવાનો વિધિ શું છે?
ઉત્તરઃ- મુખ્યતયા શ્રાવકે ઘરે જ નાન કરવું જોઈએ. ઘરે નાન કરવાની અનુકૂળતા ન હોય તે ઘરે તેલ આમળાથી માથું ઘસીને માથા ઉપરથી તેલ આમળાં ખંખેરીને તળાવ વગેરે સ્થળે જાય ત્યાં તળાવ આદિના કિનારે બેસીને અંજલિથી (બાભરીને) અનાન કરે (અર્થાત્ તળાવઆદિમાં પ્રવેશીને સ્નાન ન કરે તથા બહુ પાછું ન વાપરે.) તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org