________________
: ૬૮ : ૧ શ્રાવકધમ—પચાશક
ગાથા-૨૨
અચિત્ત કરીને વાપરે તા તે ચેાગ્ય ગણાય. કારણ કે તેણે સચિત્ત વસ્તુના ત્યાગ કર્યો છે, અચિત્ત વસ્તુના નહિ, પણ તુચ્છ (=તૃપ્તિ ન કરે તેવા) આહાર લેાલુપતાના કારણે અચિત્ત કરીને વાપરતા તે ચેાગ્ય ન ગણાય, આથી અતિચાર લાગે, યપિ અચિત્ત તુચ્છ વસ્તુ ખાવામાં બહારથી (−દ્રબ્યથી) નિયમના લગ થયા નથી, પણ ભાવથી વિરતિની વિરાધના થઈ છે. (કારણુ કે તેમાં લાલુપતા રહેલી છે, અને તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હાવાથી નિરક વધારે જીવહિંસાદિ પાપ લાગે છે) એ પ્રમાણે રાત્રિèાજન, માંસ આદિના નિયમને પણ અનાભાગ આદિથી ભગ થાય તે અતિચાર લાગે.
ક્રમ સંબંધી પદર અતિચાર। આ પ્રમાણે છે (૧-૫) અંગારકમ, વનક્રમ, શકટકમ, ભાટકકમ, સ્ફાટકકર્મ, (૬-૧૦) તવાણિજ્ય, લાક્ષાવાણિજય, રસવાણિજ્ય, વિષવાણિજય, કેશવાણિજ્ય, (૧૧–૧૫) યંત્રપીલણુ, નિર્લોઇન, દેવદાન, જલચાણુ, અસતીપેાષણુ. આ અતિચારાના ભાવાથ' વૃદ્ધસ’પ્રદાયથી આ પ્રમાણે છે:
(૧-૫) અ`ગારક :– લાકડાં બાળીને કોલસા બનાવવા અને વેચવા તે અંગારકમ. તથા અગ્નિની અને અગ્નિ દ્વાશ ખીજા જીવેાથી પશુ જેમાં વિરાધના થાય તે ભઠ્ઠી વગેરે પણ અગારક છે. તેમાં છ નિકાયના જીવાની હિસા થતી હાવાથી તે શ્રાવકને ન પે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org