________________
૨૪
મહારાજા કુમારપાળ એક શ્રેષ્ઠ કવિ હતા તેમનાં બનાવેલાં સ્તોત્રો મળી આવે છે. શ્રીમાન કુમારપાળ રાજર્ષિ પિતાના ગુરુશ્રી હેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી છ માસે એટલે વિ. સં. ૧૨૩૦ માં એંસી (૮૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનશન પૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા.
આ સંબંધી ઘણી હકીકત મૂળ ચરિત્રમાં આપેલી છે જેથી અહીં લખવાની જરૂર નથી. પ્રસ્તુત ચરિત્રકર્તા
કૃષ્ણણીય ગચ્છના નાયક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય શ્રીન્યસિંહરિ હતા. જેમને પ્રતાપરૂપ સૂર્ય અજ્ઞાન તિમિરને ઉછેદ કરી જગત ને વિકસ્વર કરતે હતે. જેમની પ્રતિભા અસાધારણ હતી.
તેઓ ઉત્તમ પ્રકારના કવિ હતા. વ્યાકરણ, ન્યાય અને કાવ્યાદિ રચવામાં અતિ નિપુણ હતા. વાદીરૂપ મૃગચૂથને ત્રાસ આપવામાં સિંહ સમાન હતાં. તેમના પ્રશિષ્ય શ્રીનચંદ્રસૂરિએ હમીર કાવ્યના ચૌદમાં સની પ્રશસ્તિમાં લખ્યું છે કે,
जयति जनितपृथ्वीस मदः कृष्णगच्छे ।
विकसितनवजातीगुच्छवत् स्वच्छमूर्तिः । विविधबुधजनालीभृङ्गसङ्गीतकीर्तिः,
कृतवसतिरजस्वं मौलिषु च्छेकिलानाम् ॥ १ ॥
ભૂમંડલને પ્રમેહ આપનાર કૃષ્ણ ગ૭ જયવંત વરે છે. વિકસિત થયેલા નવીન જાઈના ગુચ્છની માફક જેની મૂત્તિ સ્વચ્છ દીપે છે. અનેક વિદ્વાન લેકે ભ્રમરની માફક જેના ગુણોનું કીર્તન કરે છે. તેમજ બુદ્ધિમાન પુરુષોના મસ્તક પર હંમેશાં જેને વાસ થાય છે.”
तस्मिन् विस्मयवासवेश्मचरितश्रीसूरिचक्र क्रमा___ जज्ञे श्रीजयसिंहसूरिगुरुः प्रज्ञालचूडामणिः । षड्भाषाकविचक्रशकभखिलप्रामाणिकाग्रेसर,
सारङ्ग सहसा विरङ्गमतनोद् यो वादविद्याविधौ ॥ २ ॥ श्रीन्यायसारटोकां, नव्यं व्याकरणमथ च यः काव्यम् ।
कृत्वा कुमारनृपतेः, रव्यातस्त्रौविद्यवेदिचकीति ॥ ३ ॥