________________
૨૨
કુમાપાળ ચરિત્ર છે, ત્યાં હું જટાધારી થઈ દેવશેષા આપવાના બહાનાથી કંકમયી છુરી વડે તેને યમરાજાના સ્થાનમાં મોકલીશ.
તે ઉપાય સાંભળી રાજા બહુ ખુશી થયે અને બહુ સારૂ એમ કડી તને સુવર્ણ આપી તેજ વખતે વિદાય કર્યો. - હે પ્રિય ! આપને કહેવા માટે આ વૃત્તાંત સાંભળવા હું ત્યાં ઉભી રહી હતી. માટે મને અહીં આવતાં વિલંબ થયો છે. તેથી આપને ક્રોધ કરે નહીં.
તે સાંભળી આજે શત્રની ખરી હકીક્ત મારા જાણવામાં આવી એમ સમજી તત્વ પ્રાપ્તિની માફક મંત્રી બહુ ખુશી થયે અને તે સમ.
જે બાબત શાસ્ત્રમાં પણ સંભળાતી નથી અને જે લેકમાં પણ દેખાતી નથી, તે હકીક્ત સ્ત્રીઓ કલ્પ છે, બેલે છે અને સિદ્ધ પણ
ત્યાર પછી તેણીના ચિત્તની સ્થિરતા માટે મંત્રીએ કહ્યું કે, આ સર્વ વાત તે જ કપેલી છે, એમ કેટલાંય વચનવડે તેને અસત્ય કરી. ચરપ્રેષણ
ત્યારબાદ મંત્રીએ તેજ વખતે ચાર પિતાના હોંશીયાર ચરેને શ્રીકુમારપાળરાજા તરફ મોકલ્યા અને તેમની મારફત અરાજનું સર્વવૃત્તાંત જણાવી દીધું.
કુમારપાલજા પણ તે ભદ્રને જાણવા માટે બહુ પરાક્રમી સુભટેને સાથે લઈ સોમવારે મેરૂગિરિસમાન ઉન્નત એવા કર્ણમેરૂમ દિરમાં
ગયે.
ને ત્યાં દર્શન કરી કુમારપાલ નરેશ સાવધાનપણે ઉભે હવે, તેટલામાં વ્યાઘ્ર સમાન નિર્દય એ વ્યાધ્રરાજ જટાધારી બની રાજાની પાસે આવ્યો.
શેષા આપવાની ઈચ્છાથી જેટલામાં તે ભટ્ટ નજીકમાં આવ્યો કે તરત જ લખેલા સંકેતે વડે કુમારપાલરાજા તેને અભિપ્રાય સમજી ગયે.