________________
૨૪૬
કુમારપાળ ચત્રિ
દુઃખે વારી શકાય તેવા ભુજાડના પરાક્રમ વડે પ્રૌઢ કલાવાન રાજાઓને જીતી પેાતાને તાબે કરી હુંમેશાં પૌત્રની માફક તેમનુ પાલન કરતા અને
સવ જગતમાં પ્રસિદ્ધ રાજપિતામહુ’ એવા બિરૂદને જે ધારણ કરે છે, તે સુપ્રસિદ્ધ મલ્લિકાર્જીનરાજા વિરાજે છે.
,,
વળી તે ધનુષવિદ્યામાં અર્જુનસમાન શાભે છે.
હે દેવ ! તે નરેદ્રના હુ ભટ્ટ છું અને ભટ્ટ લેકેએ ગવાયેલી, સવ ત્ર વ્યાપક અને સુપ્રસિદ્ધ આપની કીતિ સાંભળી હુ· અહીં આન્યા છે.
મલ્લિકાર્જુનરાજાનું મોટું બિરૂદ સાંભળી શ્રીકુમારપાલરાજ શ્રુત ( ધી )થી તૃપ્ત થયેલા અગ્નિની જેમ ક્રોધથી ખળવા લાગ્યા. તેના બિરૂદના નાશ કરવામાટે ભૂપતિએ સભા તરફ દષ્ટિ કરી એટલે તરતજ ઉદયનમંત્રીના પુત્રે આમ્રભરે હાથ જોડવા.
તે જોઈ રાજાને આશ્ચય થયુ, રાજાએ તેને એકાંતમાં ખેલાવીને અંજલિનું કારણ પૂછ્યું.
આમ્રભ૮ મેલ્યે. હે દેવ ! આપે તેનુ બિરૂદ સાંભળી સભા તરફ ષ્ટિ કરી કે; જે એને મારે તેવા કોઇપણ સુભટ છે ?
એવા તમારા અભિપ્રાય જાણી આપની આજ્ઞામાં તૈયાર થઇ મે તે બીડ્ડ' લેવા માટે આપની આગળ હાથ જોડવા.
પેાતાના અભિપ્રાય જાણવાથી ભૂપતિને ઘણા ચમત્કાર થયા અને પેાતાના ચિત્તને જાણનાર આભટની તેણે પ્રશંસા કરી. ખરેખર આ જગતમાં ગુણવાનની કોઇ સ્તુતિ ન કરે?
તે જ વખતે ભૂપતિએ અદ્ભુત પ્રકારનાં છત્રાદિક રાજચિન્હ આમ્રભરને આપ્યાં અને તેને રાજા તરીકે કર્યાં, કારણ કે તુષ્ટ થયેલે અધિપતિ કલ્પવૃક્ષની તુલના કરે છે.
દુર્વાર સૈન્ય ચક્ર આપી. મલ્લિકાજુ નને જીતવા માટે ચક્રવતિ ના ચક્રની જેમ આમ્રભટને ભૂપતિએ મેકલ્યે.