________________
—
—
——
———
——
૨૫૨
કુમારપાળ ચરિત્ર પ્રથમ તું મને પ્રહાર કર, અથવા હાલમાં ઈષ્ટદેવનું સમરણ કર. રે ક્ષત્રિયેત્તમ ! હું વાણી છું, તે પણ તને મારું છું.
એ પ્રમાણે કહીને આદ્મભટે ખગ્ગવડે મલ્લિકાર્જુનનું મસ્તક દંડવડે વૃક્ષના ફલની જેમ છેદીને પૃથ્વી પર પાડી નાખ્યું.
શત્રુને માર્યો તે સમયે આમ્રભરની સ્તુતિ કરતા હેયને શું? તેમ તેના સૈનિકે હર્ષવડે જયધ્વનિ વારંવાર કરવા લાગ્યા.
નિનયક્તાને લીધે રંકની માફક મલ્લિકાર્જુનના સૈનિકે આમ્રભટને સેવવા લાગ્યા. કારણ કે તેમને તે પ્રમાણે વર્તવું ઉચિત છે.
ત્યારબાદ મલ્લિકાર્જુનને મસ્તક સહિત બહુ બદ્ધિથી ભરેલા ખજાનાએ તેણે પિતાને વાધીન કર્યા.
તેમજ ઉત્તમ કટીની સેના પણ પિતાને તાબે કરી. પછી તે દેશમાં શ્રીકુમારપાળ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. આમૃભટ એકદમ ત્યાંથી નીકળી પિતાના સ્વામી પાસે આવ્યા.
અનેક મંત્રી તથા સામતોની સમક્ષ શ્રીકુમારપાલ રાજા સભામાં બેઠા હતા, ત્યાં આવી આદ્મભટે પિતાના સ્વામીના ચરણમાં મલ્લિકાજુનનું મસ્તક મૂક્યું.
તેમજ શૃંગાર કેટી નામે એક સાડી, માણિકય નામનું પટ=વસ્ત્ર, પાપક્ષય નામે હાર. વિષને દૂર કરનાર ગસિદ્ધિ નામે શુક્તિ (છીપ) ચૌદભાર પ્રમાણને બત્રીશ સુવર્ણકુભ, છ મુડા મૌક્તિક-મેતિ, ચૌદકેટી સેનયા, એક વિશ ઉત્તમપાત્ર, ચાદાંતને હાથી અને શત્રુને ખજાને, એ સર્વ સાર વસ્તુઓ લાવીને આદ્મભટે ભેટ કરી.
શ્રીકુમારપાલે તેવા પ્રકારની તેની ભેટ જોઈ મનમાં વિચાર કર્યો કે ખરેખર આ શત્રુ અનેક પાર્શ્વમણિ તથા અતિશય સંપત્તિ એને લુંટારે છે.